ગુંડાઓએ 15 વર્ષની છોકરીનું કર્યું અપહરણ, માસ્ક કાઢીને મોઢું જોઈને કહ્યું- સોરી ભૂલ થઇ ગઈ..
કોરોનાની મહામારીમાં દરેક વ્યક્તિ માસ્ક લગાડીને ફરતા હોય છે. માસ્ક લગાડવાથી કેટલાય ફાયદાઓ થતા હોય છે. બસ આમાં એકમાત્ર સમસ્યા એ છે કે ઘણી વખત આપણે માસ્કના કારણે ચહેરાને યોગ્ય રીતે ઓળખી શકતા નથી. જ્યારે કોઈના ચહેરા પર માસ્ક હોય છે, ત્યારે તેને ઓળખવામાં ભૂલ થાય છે. આવી જ એક ભૂલ રાજસ્થાનની એક અપહરણકર્તાની ગેંગ […]
Continue Reading