આ છે વિશ્વની 5 સૌથી અનોખી જેલ, ક્યાંક કેદીને રૂમ ખરીદવી પડે છે, તો ક્યાંક સાથે રહે છે પરિવાર…
જેલ એવી જગ્યા છે જ્યાં ગુનેગારોને ચોરી, લૂંટ અને અન્ય ગુનાઓની સજા તરીકે રાખવામાં આવે છે. કેટલીક જેલો સારી સુવિધાઓ માટે પણ જાણીતી છે, અને બીજી કેદીઓ પ્રત્યેની ક્રૂરતા માટે જાણીતી છે. આજે અમે તમને દુનિયાની પાંચ વિચિત્ર જેલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે વિવિધ કારણોસર જાણીતી છે. ક્યાંક કેદીઓને તેમના પરિવાર સાથે રહેવાની […]
Continue Reading