આ બોલ્ડ અભિનેત્રી અંડરવર્લ્ડ સાથેના સંબધો ના લીધે ફિલ્મો મેળવતી હતી અને ફિલ્મઉદ્યોગ છોડ્યા બાદ સન્યાસી બની ગઈ હતી.
એક સમયે બોલ્ડ એક્ટ્રેસ રહેલી મમતા કુલકર્ણી એ ૧૯૯૧ મા પોતાની કારકીર્દિની શરૂઆત તમિલ ફિલ્મ ‘નનબરગલ’ થી કરી હતી. ૧૯૯૨ માં તેણે ફિલ્મ ‘તિરંગા’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ તેની ફિલ્મ ‘આશિક આવારા’ એ તેને સ્ટાર બનાવી. પરંતુ કોણ જાણતું હતું કે આ અભિનેત્રી અન્ડરવર્લ્ડ અને ડ્રગ્સના સ્વેમ્પમા ઝડપાઈ જશે કે લોકો તેનું નામ […]
Continue Reading