બૉલીવુડ અભિનેતા રાજકુમાર છેતરપિંડીનો શિકાર થયા છે જેના વિશે ખુદ એક્ટરે સોસીયલ મિડિયામાં જણાવ્યુ છે રાજકુમારે જણાવ્યું કે એમના પાનકાર્ડનો ખોટો ઉપયોગ કરીને લોન લેવામા આવી છેએક્ટરે આ બાબતે ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યુરોથી ફરિયાદ કરી છે સાથે એમણે જણાવ્યું આ લોનથી એમના.
સિવિલ સ્કોર પર પણ અસર પડી છે જણાવી દઈએ તેના પહેલા પણ બૉલીવુડ એક્ટર સાથે થયેલ છેતરપિંડી સામે આવી ચુકી છે જયારે આવી હસ્તીઓના નામનો ઉપયોગ કરીને આવી છેતરપિંડી કરવામાં આવી હોય તો સામાન્ય માણસનું શું અહીં રાજ કુમારે ટવીટર પર એક ટવીટ કરીને આ વાતની જાણકારી આપી છે રાજકુમારે ટ્વીટરમાં.
એક ટવીટ કરતા જણાવ્યું કે મારા પાનકાર્ડનો ઉપોયોગ કરીને મારા નામ પર 2500 રૂપિયાની લોન લેવામાં આવી છે તેના કારણે મારો સિવિલ સ્કોર ખરાબ થયો છે અભિનેતાએ આ પોસ્ટને સિવિલ ઓફિસિયલ ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યુરોબે ટેગ કર્યું છે અને કહ્યું છેકે આ મામલે પગલું લેવામાં આવે અને તેના સામે કદમ ઉઠાવવવામાં આવે.