IPL માં કેપ્ટનને કેટલો પગાર મળે છે ? આ ટીમનો કેપ્ટન કરે છે સૌથી વધુ કમાણી

ઈન્ડિયન પ્રિમિયર લીગના 14મી સીઝનની શરૂઆત થઈ ગઈ છે. IPLમાં દર વર્ષેની જેમ ચોકા અને છક્કાનો વરસાદ થતો હોય છે તેવી જ રીતે દર વર્ષે ખેલાડીઓને ખરીદવા પર પણ રૂપિયાનો વરસાદ થતો હોય છે. IPLએ દુનિયાભરના કેટલાક ક્રિકેટરોને કરોડપતિ બનાવી દિધા છે. તો ચાલો હવે તમને જણાવી દઈએ કે 2021માં IPLની તમામ ટીમના કેપ્ટનનો પગાર […]

Continue Reading

આઈપીએલ 2021નું સંપૂર્ણ ટાઈમ ટેબલ, આ સીઝનના નવા નિયમો સાથેની સંપૂર્ણ માહિતી

આઈપીએલ એ આપણા દેશના ક્રિકેટ પ્રેમીઓ માટે એક મોટા તહેવારની જેમ છે. તે પણ બે દિવસનો તહેવાર નથી, પરંતુ લગભગ દોઢ મહિના ચાલતો તહેવાર છે. ગયા વર્ષે કોરોના રોગચાળાને કારણે આઈપીએલના ટાઈમ ટેબલમાં મોટો ઉલટફેર જોવા મળ્યો હતો, પરંતુ આ વખતે એવું નથી. આ વખતે તમામ મેચ સમયસર થવા જઈ રહી છે. આ સાથે, ભારતીય […]

Continue Reading

એક ક્રિક્ર્ટ મેચ આવી પણ: વહીલચેર પર બેઠેલા દિવ્યાંગોએ લગાવ્યા, ચોક્કા અને છક્કા, જોતા રહી ગયા દર્શકો…

ક્રિકેટ એ એક એવી રમત છે જેમાં લગભગ દરેક ભારતીયને રસ હોય છે. શેરીએ શેરીએ આ રમત રમવામાં આવે છે. દરેક, બાળકો, વૃદ્ધો અને સ્ત્રીઓ પણ આ રમતને રમવાનું પસંદ કરે છે. આ દરમિયાન, આજે અમે તમને એક ક્રિકેટ મેચ બતાવવા જઈ રહ્યા છીએ, જે તમે પહેલાં ક્યારેય નહીં જોઈ હોય. હકીકતમાં, શુક્રવારે વારાણસીમાં રાજર્ષિ […]

Continue Reading

બોલીવુડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે સચિનની લાડલી, ફોટોઝમાં જુઓ સારાની ગજબની સુંદરતા….

જ્યારે પણ ક્રિકેટની વાત આવે છે ત્યારે મહાન સચિન તેંડુલકરનું નામ જીભ પર સૌથી પહેલાં આવે છે. કેમ ન આવે, તેમને આ રમતમાં ભગવાનનું નામ આપવામાં આવ્યું છે. સચિન તેંડુલકરે તેની રમતની સાથે તેની સાદગી અને શાંત સ્વભાવને કારણે સમગ્ર વિશ્વમાં કરોડો ચાહકો કર્યા છે. સચિનના ચાહવાવાળા અને પસંદ કરવાવાળા આખી દુનિયામાં હાજર છે. સચિન […]

Continue Reading

આ છે ભારતના 8 સૌથી વધુ ભણેલા ક્રિકેટર, નંબર 1 વાળા આઈએએસ છે તો 6 નંબર એન્જિનિયર છે….

દુનિયાભરમાં ક્રિકેટને ભારતમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. ચાહકો વધુને વધુ ક્રિકેટરો વિશે જાણવા માંગે છે. સોશિયલ મીડિયાના આ યુગમાં, ક્રિકેટરો તેમના ચાહકો સાથે દરેક માહિતી શેર કરતા રહે છે, જોકે તમને ખબર ના હોય કે ભારતમાં સૌથી વધુ ભણેલા ક્રિકેટરો કોણ છે. આજે અમે તમને ભારતના 8 સૌથી શિક્ષિત ક્રિકેટરો વિશે જણાવવા જઈ […]

Continue Reading

મોટેરા સ્ટેડિયમમાં યોજાનારી મેચની ટિકિટનું વેચાણ શરૂ, જાણો કેટલો છે ટિકિટનો ભાવ..

ભારત vs ઇંગ્લેન્ડ વચ્ચે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી ત્રીજી ડે નાઈટ ટેસ્ટ મેચ અને ચોથી ટેસ્ટ મેચ માટે ઓનલાઈન ટિકિટનું વેચાણ શરૂ થયું છે. ગઈકાલથી ‘બુક માય શો’ એપ પરથી ઓનલાઈન ટિકિટ મળી રહી છે. ગુજરાત ક્રિકેટ એસોસિયેશન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પ્રથમ દિવસે 15,000 જેટલી ટિકિટનું વેચાણ થયું છે. વિશ્વના […]

Continue Reading

સામાન્ય મહિલા જો ધારે તો ગમે તેવી પરિસ્થિતિમાં સફળતાનાં શિખરે પહોંચી શકે છે, જાણો વિશ્વ ક્રિકેટમાં ધૂમ મચાવતી લક્ષ્મીની કહાની

ભારતની ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર જી.એસ. લક્ષ્મી એ એક ખાસ મહિલા છે જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આઈસીસીની મેચ રેફરી બનીને નવો ઇતિહાસ રચ્યો છે. આંતરરાષ્ટ્રી ક્રિકેટ કાઉન્સીલ દ્વારા લક્ષ્મીને મેચ રેફરીના આંતરરાષ્ટ્રીય ટીમમા પસંદ કરવામાં આવી હતી. આવી ટીમ મા સિલેક્ટ થનારી તે પહેલી ભારતીય મહિલા છે. જી.એસ.લક્ષ્મી એ રેલ્વે તરફથી પ્રથમ રમવાનું શરૂ કર્યું હતું. દેશની […]

Continue Reading