તમે જાણો છો સૂજી રવા અને ઈડલી રવા વચ્ચે બેદ શું છે?

ભારતીય વ્યંજનની વાત કરીએ તો તે અલગ અલગ પ્રકારની સામગ્રીથી બને છે. જોકે તેમાંથી એક વસ્તુ એવી છે જેને લઈને દરેકના મનમાં પ્રશ્ન હોય છે. આ સામગ્રી છે રવો. રવાને લઈને અલગ અલગ પ્રકારના મત જોવા મળે છે. રવાનો ઉપયોગ ભારતભરમાં અલગ અલગ રીતે થાય છે. પરંતુ મોટાભાગના લોકો એ વાત જાણતા નથી કે રવા […]

Continue Reading

માથાથી લઈને પગ સુધીની બીમારીઓ દૂર કરે છે આ અનાજ

આખા અનાજ સ્વાસ્થ્યને ઘણા લાભ કરે છે. સ્વાસ્થ્ય લાભ ની વાત કરીએ તો આ લિસ્ટમાં સૌથી ઉપર બાજરો આવે. બાજરાનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. જોકે બાજરાનું સેવન તમે કોઈપણ રીતે કરો પરંતુ તેનાથી તમને ઘણી બધી બીમારીઓથી મુક્તિ મળી શકે છે. જો તમે રોજ બાજરાનું સેવન કરો છો તો કેટલીક બીમારીઓથી દવા […]

Continue Reading

સવારે બ્રશ કર્યા વગર પાણી પીવું એ તમારા શરીર માટે ફાયદા કારક છે, જુઓ કઈ રીતે…

સ્વાસ્થ્ય નિષ્ણાંતો રોજ સવારે ખાલી પેટ અને બ્રશ કર્યા વિના પાણી પીવાની સલાહ આપે છે. આ રીતે પાણી પીવાથી શરીરમાં જે ઝેરી પદાર્થો હોય છે તે સરળતાથી નીકળી જાય છે. સાથે જ પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે ગેસ, એસીડીટી, ખાટા ઓડકાર અને કબજિયાતથી પણ મુક્તિ મળે છે. સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થવાની સાથે ત્વચા સંબંધિત સમસ્યાઓ […]

Continue Reading

ફુદીનો શરીરમાં વાત દોષ અને કફ નિયંત્રણ કરે છે, જુઓ કઈ રીતે

ફુદીનાને પેપરમિન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ફુદીનાનો ઉપયોગ દરેક ઘરના રસોડામાં થાય છે પરંતુ ગૃહિણીઓ તેનો ઉપયોગ સામાન્ય રીતે ચટણી બનાવવામાં અથવા તો પાણીપુરીનું ચટપટું પાણી બનાવવામાં કરે છે. પરંતુ શું તમે ફુદીનાનો ઉપયોગ કરીને કચોરી બનાવી છે ? આજે તમને ફુદીનાની કચોરી બનાવવાની રીત જણાવીએ. તે પહેલા જાણીએ કે ફુદીનો ખાવાથી શરીરને લાભ […]

Continue Reading

શું તમે રસ્તા પર મળતી પાણીની બોટલ ખરીદીને પીઓ છો? જો તમે પીતા હોય તો થઈ જજો સાવધાન, રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

સાચવજો એક સૌથી મોટો રિપોર્ટ બહાર આવ્યો છે. આ તમામ માટે છે. ભારતમાં મોટાભાગના લોકો બોટલના પાણીનો ઉપયોગ કરે છે. જ્યારે પણ આપણે ક્યાંક બહાર જઈએ છીએ અથવા પ્રવાસ પર હોઈએ છીએ અને આપણને તરસ લાગે છે ત્યારે આપણે કંઈપણ વિચાર્યા વિના સૌથી પહેલાં પાણીની બોટલ ખરીદી લઈએ છીએ. રસ્તાની બાજુની દુકાનોમાં બોટલ બંધ પાણી […]

Continue Reading

માત્ર 4 હેલ્ધી ડ્રિન્ક્સ પીવાથી, હાઈ કોલેસ્ટ્રોલ જેવા રોગો થશે દૂર

જે લોકોને હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તેમણે વધુ તેલવાળું ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ બિલકુલ ન ખાવું જોઈએ. તેના બદલે ફાઈબરનું સેવન વધારવું જોઈએ. આજે અમે એવા જ કેટલાક સુપર ડ્રિંક્સ વિશે જણાવીશું જેને પીવાથી ખરાબ કોલેસ્ટ્રોલની સમસ્યા દૂર થશે. ટામેટાનો જ્યુસ ઉનાળામાં ટામેટાં ખાવાની સલાહ આપવામાં આવે છે કારણ કે ટામેટામાં પાણીનું પ્રમાણ ખૂબ […]

Continue Reading

છોકરીઓ આ માટે તો નથી ખાતીને પાણીપુરી…ખાવાથી થાય છે ઘણા લાભ

દેશનું સૌથી પસંદગીનીનું ફૂડ એક્ટલે પાણીપુરી. પાણીપુરી સૌ કોઈને પસંદ છે. લોકોના મોમાં પાણીપુરીનું નામ સાંભળતા જ પાણી આવી જાય છે. આજે અમે તમને પાણીપુરી ખાવાના ફાયદા વિષે જણાવીશું. પાણીપુરીના ખાવાના નુકસાન વિશે તમે જાણતા જ હશો. પાણીપુરી ખાવાથી સ્વાદ તો આવે છે અને સાથે સાથે આપણા સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક છે. ડાયટ એક્સપર્ટ્સના કહ્યા […]

Continue Reading

ચેતજો ! શું તમે પણ ફ્રીજમાં મુકી રાખેલા બાંધેલા લોટની રોટલી ખાવ છો? એકવાર જરૂર વાંચી લેજો નહીંતર પસ્તાશો….

સામાન્ય રીતે ઘરમાં રોટલી-ભાખરી બનાવવા માટે લોટ બાંધવામાં આવે છે. જો કે ભોજન બાદ જે પણ લોટ વધે છે તેને આપણે ફ્રીજમાં મુકી દેહા હોઇએ છીએ. જેથી સાંજે તેનો ઉપયોગ કરી શકાય. ઘણા લોકો એવા પણ હોય છે જે સવારે અને સાંજે લોટ એક સાથે જ બાંધી દેતા હોય છે જેથી સમય બચાવી શકાય અન […]

Continue Reading

ઘણી બધી સમસ્યાનો અસરકારક ઇલાજ છે ઈલાયચી! ફાયદા જાણીને તમે પણ કહેશો કે આ તો અદ્ભૂત છે…

રસોઇ અથવા તો મિઠાઇ, ગમે તે હોય પરંતુ એલચીનો સ્વાદ અચૂક આવે જ. ઈલાયચીને આપણા ઘરમાં મસાલાની રીતે ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ તમને જણાવી દઇએ કે, ઈલાયચી ખાવાના ઘણા ફાયદા પણ છે. તો આ વીડિયોમાં અમે તમને એલચીના ફાયદાઓથી માહિતગાર કરીશું. આયુર્વેદમાં ઈલાયચીનો ઘણો ઉપયોગ કરવામાં આવે છે. જે શર્દી ખાંસીમાં રાહત આપે છે. […]

Continue Reading

ખીર અને દૂધ નહીં પરંતુ પાણીની સાથે કેસર પીઓ, થશે આશ્ચર્યજનક લાભ

કેસરમાં અનેક ઔષધીય ગુણો છે. તે ફાઈબર, પોટેશિયમ, વિટામિન સી, વિટામિન એ, વિટામિન સી, મેંગેનીઝ, આયર્ન અને પ્રોટીન જેવા પોષક તત્વોથી ભરપૂર છે. કેસરનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કેસર સામાન્ય રીતે ખીર, હલવો, મીઠાઈઓ અને દૂધ જેવી વસ્તુઓમાં ઉમેરવામાં આવે છે. પરંતુ આજે અમે તમને પાણી સાથે કેસરનું સેવન કરવાથી […]

Continue Reading