સુપર વિલેજ! આ ગામનો દરેક છે વ્યક્તિ કરોડપતિ, ગમે ત્યાં જવા માટે લોકો કરે છે હેલિકોપ્ટરનો ઉપયોગ…
ગામની વાત કરીએ ત્યારે આપણા મગજમાં નળિયા વાળા કાચા મકાનો, તળાવ, ઝાડ, છોડ, કુવાઓ આપણા મગજમાં આવવાનું શરૂ થઈ જશે. પરંતુ, એક એવું પણ ગામ છે જે ઘણા મોટા શહેરોને પાછળ રાખી દે છે, કારણ કે આ ગામનો દરેક વ્યક્તિ કરોડપતિ છે. આ ગામ ચીનના જિયાંગસુ પ્રાંતમાં આવેલું છે. ગામનું નામ વક્ષી છે. આ ગામનો […]
Continue Reading