ગ્રીષ્મા વેકરીયાના હત્યા કેસ: ફેનીલનાં વકીલે કોર્ટમાં જે ફોટા રજૂ કર્યા તે જોઈને કોર્ટમાં હાજર દરેક વ્યક્તિની આખો ખુલ્લી રહી ગઈ…, જુઓ ફોટા…

News

થોડા સમય પહેલા સુરતના પાસોદરા વિસ્તારમાંથી એક દુઃખદ ઘટના સામે આવી હતી, આ ઘટનામાં 21 વર્ષની દીકરી ગ્રીષ્મા વેકરીયાનું મૃત્યુ તેના એકતરફી પ્રેમી ફેનિલે કર્યું હતું, ફેનિલે ગ્રીષ્માના ઘર આગળ જ તેના પરિવારના લોકોની સામે જ ગ્રીષ્માનું મૃત્યુ કર્યું હતું, જે સમયે આ ઘટનાની જાણ પોલીસને થઇ તો પોલીસે ગણતરીના કલાકોમાં જ ફેનિલની ધરપકડ કરી હતી.

ત્યારબાદ ફેનિલના કેસની કાર્યવાહી કોર્ટમાં ચાલી રહી હતી, હાલમાં ફેનીલનાં વકીલે કોર્ટમાં એવા ફોટા રજૂ કર્યા હતા તે જોઈને બધા લોકો ચોકી ગયા હતા, ફેનિલના વકીલે કોર્ટમાં રજૂ કરેલા ફોટાને જોઈને એવું લાગતું હતું કે આ કિસ્સો કોઈ એકતરફી પ્રેમનો નથી, આ ફોટા જોઈને એવું લાગતું હતું કે ગ્રીષ્મા અને ફેનિલ બંને એકબીજાને પ્રેમ કરતા હતા.

અત્યાર સુધી આ કેસમાં બધા લોકોનું એવું કહેવું હતું કે ગ્રીષ્માનું મૃત્યુ તેના એકતરફી પ્રેમી ફેનિલે કર્યું હતું, પરંતુ આ ફોટા જોઈને એવું લાગતું હતું કે ફેનિલ અને ગ્રીષ્મા એકબીજાને પ્રેમ કરતા હતા, ગ્રીષ્મા અને ફેનિલના આ ફોટા જોઈને બધા લોકોમાં ભારે ખળભરાટ મચી ગયો હતો, તેથી હવે ગ્રીષ્માના કેસમાં એક નવો ખુલાસો સામે આવ્યો હતો.

ફેનિલના વકીલે કોર્ટમાં ફોટા રજૂ કરીને જણાવ્યું હતું કે ગ્રીષ્મા અને ફેનિલ એકબીજાના પ્રેમમાં ઘણા લાંબા સમયથી હતા, ફેનીલ અને ગ્રીષ્માએ તેમની પહેલી એનિવર્સરીની કેક પણ કટિંગ કરી હોવાના ફોટા સામે આવ્યા હતા,

આ બધા જ ફોટા ફેનીલનાં વકીલે કોર્ટમાં રજૂ કર્યા હતા, હવે સરકાર આ ફોટા જોઈને ત્રણ દિવસ પછી નવો ખુલાસો જાહેર કરશે, ગ્રીષ્માના પરિવારના લોકો આજે પણ તેમની દીકરીને યાદ કરીને ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે.

Leave a Reply

Your email address will not be published.