home 1

વિવિધ વ્યાધિથી બચાવે કાકડી, આટલા બધા ફાયદાઓ જાણીને તમને પણ લાગશે નવાઈ….

સામાન્ય રીતે કાકડીની વાત આવે તેની સાથે આપણી પસંદગીની વાનગી પણ અચૂક યાદ આવી જાય. જી હાં… સૅન્ડવિચ જ. આપે બરાબર અનુમાન લગાવ્યું. સૅન્ડવિચમાં કાકડીનો સ્વાદ તો જોઈએ જ. કાકડી વગરની સૅન્ડવિચ જ અધૂરી લાગે! ભોજન કોઈ પણ રાજ્યનું માણો પણ ભાણામાં કાકડીનું સેલડ તો અવશ્ય પીરસાય જ. લગ્ન સમારંભમાં પણ સેલડ કાઉન્ટર ઉપર કાકડીની […]

Continue Reading

લ્યો સાંભળો; ઓક્સિજન અછતના કારણે કોઈ મોત થયું નથી!

કોરોનાની બીજી લહેરમાં, એપ્રિલ/મે 2021માં મેડિકલ ઓક્સિજનની અછતના કારણે દેશભરમાં હાહાકાર મચી ગયો હતો. લોકો ઓક્સિજન સિલિન્ડર માટે ફાંફાં મારતા હતા. ટ્વીટર ઉપર લોકો મદદ માંગી રહ્યા હતા. ચારેબાજુથી મોતના સમાચાર મળતા હતા. સ્મશાનોમાં મૃતદેહોની લાઈન લાગી હતી. હજારો શબ ગંગા નદીમાં તરતા હતા. સોશિયલ મીડિયામાં અને વિદેશી અખબારોમાં લાશોના ફોટાઓ જોવા મળતા હતા. મોતના […]

Continue Reading

ઉપવાસમાં ખાય શકાય એવી ડ્રાય ફ્રુટ શ્રીખંડની રેસિપી…

આજે દેવશયની અગિયારસ અને આવતી કાલથી શરૂ થતા વ્રત નિમિત્તે દહીં નો ઉપયોગ કરીને ડ્રાય ફ્રુટ શ્રીખંડ બનાવ્યો છે. જે મીઠાઈ તરીકે તેમજ ઉપવાસમાં ખાવા માટે ઓછા સમયમાં થોડી જ સામગ્રી વડે બનાવી શકાય છે. બનાવવા માટે જોઈતી સામગ્રી: 1 કિ.ગ્રા. અમુલ મસ્તી દહીં, 200 થી 250 ગ્રામ દળેલી ખાંડ (વઘુ કે ઓછી લ‌ઈ શકાય), […]

Continue Reading

વોટરગેટ જાસૂસી કૌભાંડ અને પેગાસસ જાસૂસી કૌભાંડ વચ્ચે શું તફાવત છે?

17 જૂન 1972 ની રાત્રિએ વોશિંગ્ટન ડીસીની વોટરગેટ હોટેલ કોમ્પ્લેક્સમાં ડેમોક્રેટિક નેશનલ કમિટીની ઑફિસમાં સ્પાઇંગ ડિવાઇસ લગાવવા માટે પાંચ ઈસમો પ્રવેશ્યા. પરંતુ પોલીસની નજરે ચડી જતાં પાંચેયને એરેસ્ટ કરવામાં આવ્યા. આ પાંચેય જણા ત્યાં બીજી વખત ઘૂસ્યા હતા. અગાઉ પણ એ જ ઉદ્દેશ હતો. રેકોર્ડિંગ ડિવાઈસ લગાડવાનો, જેમાં તેઓ સફળ થયેલા. તેઓ ડેમોક્રેટિક નેતાઓની વાતચીત […]

Continue Reading

રાશિફળ 19 જુલાઈ 2021: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

મેષ: આજે અચાનક ધન લાભ થશે. પારિવારિક સ્તરે આજે પત્નીને લઈને કંઇક મૂંઝવણ થઈ શકે છે. પરંતુ જો તમે સમજદારીથી કામ કરો છો, તો પરિસ્થિતિ પણ સચવાઈ શકે છે. જો તમે પ્રેમમાં છો તો આજે તમે લગ્ન જીવનમાં સંબંધોને બદલવા વિશે વિચારશો. આને કારણે આજે તમારી લવ લાઈફ ખૂબ સારી રહેશે. વૃષભ: તમારા માટે આજનો […]

Continue Reading

આ મંદિરમાં ભગવાન શિવ પહેલાં થાય છે રાવણની પૂજા, રહસ્ય જાણીને ચોંકી જશો..

દુનિયામાં એવા ઘણા ચમત્કારિક મંદિરો છે, જેની પોતાની એક આગવી વાર્તા છે. જોકે વિશ્વભરમાં ભગવાન શિવના ઘણા મંદિરો છે, જ્યાં તેમની ખૂબ જ શ્રદ્ધાથી પૂજા કરવામાં આવે છે. પરંતુ આજે અમે તમને ભગવાન શિવના એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં ભગવાનથી પહેલાં રાવણની પૂજા કરવામાં આવે છે. તેની પાછળ એક રહસ્ય છુપાયેલું છે. […]

Continue Reading

સિત્તેર વટાવી ચુકેલા દાદા તેમની પત્ની સાથે દરરોજ ચાલવા માટે જતા, પણ એક દિવસ….

વાત ઓલમોસ્ટ ભૂલાઈ ગઈ છે, અને મારે યાદ પણ નહોતી કરવી. પણ હોસ્પિટલમાં ગઈકાલે આવેલા એક વૃદ્ધ યુગલે મારું વિઝન ઘણુંખરું સ્પષ્ટ કરી નાખ્યું. સિત્તેર વટાવી ચુકેલા એક ‘વેલ-ટુ-ડુ’ દંપતિએ સાવ કેઝ્યુઅલી કહી નાખેલી એક નાનકડી એવી વાત, ભવિષ્યમાં ‘એન્ટી-ડિવોર્સ થિયરી’ બની જાય તો નવાઈ નહીં! પોતાની પત્ની તરફ ઈશારો કરીને વડીલે કહ્યું, ‘સાંજે બહાર […]

Continue Reading

જંક ફૂડની તીવ્ર ઝંખના પાછળનું વિજ્ઞાન શું છે ? એક ડોકટરે જંકફૂડ વિશે કહેલી આ વાત તમારે જરૂર વાંચવી જોઈએ….

તાજેતરમાં થયેલા એક પ્રયોગમાં ઉંદરોને પોટેટો ચિપ્સ ખવડાવવામાં આવી. આ પ્રયોગનું સૌથી નોંધપાત્ર અને આશ્ચર્યજનક તારણ એ હતું કે પેટ સંપૂર્ણ ભરાઈ ગયા પછી પણ ઉંદરોએ ચિપ્સ ખાવાનું શરૂ રાખ્યુ. સામાન્ય રીતે તેમના રૂટીન ખોરાકની ચોક્કસ માત્રા આરોગ્યા પછી જે ઉંદરો ખોરાકથી દૂર ચાલ્યા જતા, પોટેટો ચિપ્સ ખાધા પછી એ ઉંદરોને ‘તૃપ્તિ’ કે ‘Satiety’ નો […]

Continue Reading

માધુરી દીક્ષિત અને સંજય દત્તની અધૂરી પ્રેમ કહાની, આ અધૂરી પ્રેમ કહાનીનો વિલન છે ખુદ સંજય…

માધુરી દીક્ષિત એક એવું જેનું નામ લઈએ ત્યારે તમારા આંખો સામે એક હસતો ચહેરો સામે આવી જાય. આજે બોલિવુડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિતનો જન્મદિવસ છે. માધુરી દીક્ષિત ભલે આજે 53 વર્ષના થયા પરંતું આજે તેમની ફિટનેસ અને સુંદરતાના કારણે હાલની જનરેશનની અભિનેત્રીઓ માટે રોલ મોડલ છે. ત્યારે અંદાજો લગાવી શકાય છે કે 90ના દાયકામાં […]

Continue Reading

ચોમાસામાં માનવ શરીર માટે અમૃત સમાન છે પાતરવેલિયા(અળવી/પાતરાં)ના પાન, ફાયદા જાણીને ચોંકી જશો…

ચોમાસું શરૂ થાય તેની સાથે મોસમની ખાસ ગણાતી ભાજી હોય કે ભજિયાનો આનંદ માણવાના શોખીનો કાગડોળે રાહ જોતા હોય છે. પહેલા વરસાદમાં પલળ્યા બાદ જ તેનો સ્વાદ માણવાની મજા જ કંઈક અલગ છે. વરસાદમાં ગરમાગરમ ભજિયાં, દાળવડા, કાંદાભજી, બટાટા વડાનો સ્વાદ તો અચૂક લેતા હોઈએ છીએ. વરસાદી મોસમમાં ખાસ લીલાછમ મળતાં તાજા પાનની વાનગી ઘરે […]

Continue Reading