બૉલીવુડ માં ઘણી સુંદર અભિનેત્રીઓ છે, જે તેમની સુંદરતાના કારણે ઘણી વાર ચર્ચા માં રહે છે, તે કોઈના કોઈ કારણે ચર્ચામાં રહે છે, અને તેમની સુંદરતાના ચાહકો દીવાના પણ છે. આજે અમે જે અભિનેત્રી વિશે વાત કરીએ તે જાહ્નવી કપૂર છે, જે ઘણી વાર તેના ગ્લેમરસ અવતારના કારણે ચર્ચામાં રહે છે.
બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર એક પાર્ટીમાં ભાગ લીધા બાદ પોતાની કારમાં કપડાં બદલતી જોવા મળી હતી. તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. જાહ્નવી પાર્ટી દરમિયાન ખૂબ જ હોટ લાગી રહી હતી.
જાહ્નવીની આ સ્ટાઇલ લોકોને ખૂબ પસંદ આવી છે. જાહ્નવી આ તસ્વીરમાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે. જાહ્નવીના ચાહકો આ ફોટા પર ઉગ્રતાથી પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે.
જાહ્નવી આ તસવીરોમાં ખૂબ જ બોલ્ડ લૂક આપતી જોવા મળી રહી છે. જાહ્નવીના ફેન્સ પણ આ ફોટોઝને જોરદાર વાયરલ કરી રહ્યા છે.
પાર્ટી બાદ જાહ્નવી તેની કારમાં કપડાં બદલતી જોવા મળી હતી. ફ્લાઇટને પકડવાની ઉતાવળને લીધે, તે ઘરે કપડાં બદલવામાં અસમર્થ રહી તેથી તેને ગાડીમાં જ કપડાં બદલ્યા હતા.
ફ્લાઇટમાં બેઠા પછી જાહ્નવીનો ફોટો આ સ્ટાઇલમાં ક્લિક થયો. તેણે કોવિડ -19 નિયમને પગલે તેના ચહેરા પર માસ્ક પણ લગાવ્યું હતું.
તેની રૂહી ફિલ્મની વાત કરીએ તો તે એક હોરર કોમેડી છે, જેમાં જાહ્નવી ડબલ રોલમાં જોવા મળશે. તેનો એક અવતાર ચૂડેલ ‘રૂહી’ નો હશે જ્યારે બીજો અવતાર ‘અફઝા’નો હશે. ફિલ્મના ડાયરેક્ટર હાર્દિક મહેતા છે. જાહ્નવી ઉપરાંત રાજકુમાર રાવ અને વરૂણ શર્મા તેમાં જોવા મળશે.