પતિને ખુરશી સાથે બાંધીને, વીડિયો દેખાડીને બાંધ્યો સંબધ, પછી કરી બેઠી એવુ કે…

News

હ-ત્યા જેવા ગુનાના અનેક કેસ છે. ક્યારેક પતિ-પત્ની તેનો ભોગ બને છે, પરંતુ એક મહિલાએ બેવફાઈ માટે તેના પતિને એવી ભયંકર સજા આપી કે સાંભળનારા પણ ચોંકી ગયા.

મહિલાએ પતિને ખુરશી સાથે બાંધી દીધો. મોબાઇલ પર પતિને અશ્લીલ વીડિયો બતાવ્યા. અશ્લીલ વિડીયો દેખાડતી વખતે પતિને ખુરશી સાથે બાંધી શારીરિક સંબંધો બનાવ્યા હતા અને આ પછી મહિલાએ ખૂબ જ ભયાનક પગલું ભર્યું હતું. મહિલાએ ખુરશી પર પતિનું ગળું કા-પી નાંખ્યું હતું.

આ આશ્ચર્યજનક કિસ્સો મહારાષ્ટ્રના નાગપુરનો છે. બેવફાઈને કારણે મહિલાએ તેના પતિને સજા આપવાનો નિર્ણય કર્યો હતો. નાગપુરમાં લક્ષ્મણ મલિક નામનો વ્યક્તિ રહેતો હતો. તેની પત્ની લાંબા સમયથી તેની સાથે રહેતી ન હતી.

8 માર્ચે તેની પત્ની નાગપુર પહોંચી હતી. આ મહિલાને કોઈ મુદ્દે દલીલ કર્યા બાદ તેના પતિને પ્રેમ કરવાનું નાટક કરીને તેને ખુરશીમાં બેસાડ્યો હતો. તેણે પતિને ખુરશીમાં બાંધી દીધો. મહિલાએ પતિને અશ્લીલ વીડિયો બતાવ્યા બાદ તેની સાથે સંબધ બાંધ્યો હતો અને ત્યાર બાદ તેણે તેના પતિનું ગળું કા-પી નાંખ્યું હતું.

આ ઘટનાની તપાસ કરી રહેલી નાગપુર પોલીસે સ્વાતિ પર શંકા ગઈ હતી. પોલીસે સ્વાતિની પૂછપરછ કરી હતી અને પૂછપરછ દરમિયાન સ્વાતિએ તેનો ગુનો સ્વીકાર્યો હતો. નાગપુર પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા તેના પતિની બેવફાઈથી ગુસ્સે થઈ હતી.

આ મહિલાને તેના પતિના ચાર લગ્ન વિશે જાણવા મળ્યું હતું અને તે પાંચમી પત્ની હતી. સાથે જ પોલીસનું એમ પણ કહેવું છે કે પેન્શન અંગે મહિલાનો તેના પતિ સાથે વિવાદ ચાલતો હતો. સ્વાતિ અને લક્ષ્મણને ત્રણ મહિનાનું બાળક પણ છે. પોલીસે જણાવ્યું કે મહિલા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.