શરીરમાં ઓક્સિજનની કમીને દૂર કરીને કોરોના સામે લડવા રામબાણ ઉપચાર છે આ પાંદડા

Health

આયુર્વેદ સાથે સંકળાયેલા સલાહકાર કોરોનાની હાલની સ્થિતિમાં દર્દીઓને શરીરમાં પુરુતુ ઓક્સિજન મળી રહે તે માટે નવા-નવા નુસ્કાને ઉપયોગમાં લેવા માટે કહેતા હોય છે. સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાથી બચવા માટે લોકો ઘરમાં રહીને નુસ્કાનો ઉપયોગ કરે છે. જો તમે પણ આ નુસ્કાઓને ઉપયોગ કરશે તો તમારી તબિયત પણ રહેશે સારી.

પીપળાના પાંદડાના ફાયદા વિશે:- આયુર્વેદ અનુસાર દિવસમાં દરરોજ બે પીપળના પાંદડાનું સેવન કરવાથી શરીરના ઓક્સિજનના સ્તરમાં વધારો થશે. પીપળના પાંદડામાં મોઈ્સ્ચર કંટેટ, કાર્બોહાયડ્રેટ, પ્રોટીન, ફેટ, ફાયબર, કેલ્શિયમ, આર્યન, કોપર, અને મેગ્નેશિયન જેવા તત્વોનો સમાવેશ કરાયો છે.

ફેફસા માટે પીપળો છે લાભદાયી:- ફેફસામાં તમને સોજો અને તણાવ જેવું લાગતું હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, છાતીમાં દુખાવા સાથે ઉદરસ થતી હોય તેવા સમયમાં પીપળાના પાંદડાનું સેવન કરવું તે તમારી તંદુરસ્ત માટે લાભદાયી છે. દરરોજ પાંદડાનું સેવન કરવાથી તમને આરામ મળશે.

તમારી ઈમ્યુનિટી સિસ્ટમ થશે બુસ્ટ:- પીપળાના પાંદડા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. કોરોના મહામારીના સમયગાળામાં જો તમારૂ ઈમ્યુનિટી સિસ્ટમ સારી હશે તો તમને કોરોના સામે રક્ષણ મેળવવામાં મદદરૂપ થશે. પીપળાના પાંદડા સાથે ગળોનું મિક્સ કરીને તેનું સેવન કરવું જોઈએ અને દિવસમાં 4 વખત કરવું જોઈએ.

તમારા લીવરને બનાવશે મજબૂત:- વધુ દારૂનું સેવન કરવાથી તમારા લીવર પર તેની અસર પડી શકે છે. આવા સમયમાં લીવરને તંદુરસ્ત રાખવા માટે પીપળાનું સેવન કરવું તે જરૂરી છે. જેથી લીવર ખરાબ થયાથી બચવ થઈ શકે છે. લીવરની બિમારી વાળા લોકોને ડોક્ટર દરરોજ પીપળો લેવા માટેની સલાહ આપે છે.

કફની સમસ્યા થશે દૂર:- જો તમને કફની સમસ્યા હોય તે ટેન્શન ન લેતા પીપળાના પાંદડા તમારા માટે એક સારો વિકલ્પ છે. જેથી તમને કફથી જલ્દીથી રાહત મળી જશે. પીપળાના પાંદડાનું સૂપ બનાવીને પીવાથી કફ જળમૂળથી તેનો નાશ થઈ જશે.

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા તમારા ડોક્ટરનો સંપર્ક કરવો. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.