‘RRR’ એક્ટર રામ ચરણ મુંબઈ એરપોર્ટ પર બ્લેક આઉટફિટ પહેરીને ખુલ્લા પગે ચાલતો જોવા મળ્યો હતો. અભિનેતા રામચરણ 41 દિવસ સુધી બ્રહ્મચર્ય પાળશે. સબરીમાલા અયપ્પાના આસ્તિક રામ ચરણ, સામાન્ય રીતે જ્યારે પણ શક્ય હોય ત્યારે 41-દિવસની ધાર્મિક વિધિ ‘દીક્ષા’નું પાલન કરે છે. અભિનેતા ‘RRR’ના બેક ટુ બેક પ્રમોશનમાં વ્યસ્ત હોવાથી તેણે ફિલ્મની ભવ્ય રજૂઆત પછી ‘દીક્ષા’ શરૂ કરી.
રામ ચરણે દીક્ષા વિધિનું પાલન કરવા માટે શપથ લીધા હતા, કારણ કે તેમનો પાલતુ કૂતરો ‘બ્રાટ’ થોડા સમય પહેલા બીમાર પડ્યો હતો.રામ ચરણે અગાઉ પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મેં મારા પાલતુ કૂતરાને ગુમાવી દીધો છે. તેના નિધનથી મને ખૂબ જ દુઃખ થયું હતું અને તેથી મારી પત્ની ઉપાસનાએ મને એક કુતરું ભેટમાં આપ્યું હતું.
‘RRR’ એક્ટર રામ ચરણ મુંબઈ એરપોર્ટ પર બ્લેક આઉટફિટ પહેરીને ખુલ્લા પગે ચાલતો જોવા મળ્યો હતો. અભિનેતા રામચરણ 41 દિવસ સુધી બ્રહ્મચર્ય પાળશે. સબરીમાલા અયપ્પાના આસ્તિક રામ ચરણ, સામાન્ય રીતે જ્યારે પણ શક્ય હોય ત્યારે 41-દિવસની ધાર્મિક વિધિ ‘દીક્ષા’નું પાલન કરે છે. અભિનેતા ‘RRR’ના બેક ટુ બેક પ્રમોશનમાં વ્યસ્ત હોવાથી તેણે ફિલ્મની ભવ્ય રજૂઆત પછી ‘દીક્ષા’ શરૂ કરી.
રામ ચરણે દીક્ષા વિધિનું પાલન કરવા માટે શપથ લીધા હતા, કારણ કે તેમનો પાલતુ કૂતરો ‘બ્રાટ’ થોડા સમય પહેલા બીમાર પડ્યો હતો. રામ ચરણે અગાઉ પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મેં મારા પાલતુ કૂતરાને ગુમાવી દીધો છે. તેના નિધનથી મને ખૂબ જ દુઃખ થયું હતું અને તેથી મારી પત્ની ઉપાસનાએ મને એક કુતરું ભેટમાં આપ્યું હતું.