શહેરોની સાથે ગામડામાં ફેલાયેલા કોરોનાને કાબૂમાં લેવા લંબાઈ શકે છે મિની લોકડાઉન ?

ગુજરાતમાં કોરોના વાયરસના હાહાકારના કારણે હાલમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતનાં 8 મહાનગર અને 36 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ ચાલી રહ્યો છે, જેની મુદત આજે પૂર્ણ થઈ રહી છે. કોરોનાના કેસોની સંખ્યામાં છેલ્લા કેટલાક દિવસોથી થોડો ઘટાડો થઈ રહ્યો હોવા છતાં રાજ્ય સરકાર કોઈ પણ જાતનું જોખમ લેવા માગતી નથી, જેથી આજે મળનારી કોર કમિટીની […]

Continue Reading