ભાવનગરમાં બનશે મહાદેવના સૌથી મોટા ભક્ત રાવણનું ભવ્ય મંદિર, મહાદેવના ભક્તો માટે લંકેશ આદર્શ

સૌરાષ્ટ્રના ભાવનગરમાં શિવભક્ત રાવણનું મંદિર બનવા જઈ રહ્યું છે. રાવણના ભક્ત રવિ ઓઝાએ આ મંદિરનું નામ શિખરબંધ મંદિર રાખ્યું છે. લંકાપતિ રાવણ શિવના ભક્ત હતા. તેથી ઓઝાએ રાવણનું દહન બંધ કરવાની માંગ કરી હતી. હવે આ મંદિર બનાવવામાં આવ્યું છે અને શિવજીના મંદિરમાં શિવલિંગની બાજુમાં રાવણની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે. રવિ ઓઝા ઓનલાઈન આરતી […]

Continue Reading

3 કલાકમાં ડેમ થઈ ગયો ઓવરફ્લો, સોરાષ્ટ્રના બગદાણા માં પડ્યો ચેરાપુંજીમાં ના પડ્યો હોય એટલો વરસાદ, કરી દીધું જળબંબાકાર

શહેર અને જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ મહુવા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણામાં મંગળવારે ધીમીધારે શરૂ થયેલો વરસાદે એટલું જોર પકડ્યું કે માત્ર ત્રણ કલાકમાં જ 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. બગદાણાનો પ્રખ્યાત બગડ ડેમ જોત જોતામાં ઓવરફ્લો થયો હતો. બગડ નદીના પ્રથમ વરસાદે ડેમ તો ભર્યો જ પરંતુ સાથે સાથે […]

Continue Reading

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ, રથયાત્રા પહેલાં કોરોના થતા તૂટશે 145 વર્ષથી ચાલી આવતી પરંપરા

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોના સંક્રમિત થયા છે. રથયાત્રાના કાઉન્ટડાઉનના થોડા દિવસો પહેલા તેને કોરોના થયો છે અને હવે તે હોમ ક્વોરેન્ટાઈનમાં છે. સામાન્ય લક્ષણો જણાઈ આવતા તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હોમ ક્વોરેન્ટાઈન રહેવાનો નિર્ણય લીધો છે.

Continue Reading

હવે સરળ નથી સાધુ બનવું, ભણવું પડશે અને પાસ કરવું પડશે ઇન્ટરવ્યુ

આજકાલ દરેક નોકરી કે ધંધામાં સફળતા માટે લાયકાત જરૂરી છે. તે સમયે લોકો સામાન્ય રીતે વિચારતા હતા કે સંન્યાસિ બનવું સરળ છે, તેના માટે કોઈ લાયકાતની જરૂર નથી. પરંતુ આજે અમે તમારા માટે એક એવા સમાચાર લઈને આવ્યા છીએ જે તમારા હોશ ઉડાવી દેશે. હવે લોકોને સંત બનવા કે સંન્યાસ લેવા માટે ઈન્ટરવ્યુની પ્રક્રિયામાંથી પસાર […]

Continue Reading

મુકેશ અંબાણીએ Jioના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું, આકાશ અંબાણી નવા ચેરમેન તરીકે નિયુક્ત

વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાંથી એક મુકેશ અંબાણી પોતાનું 16 લાખ કરોડ રૂપિયાનું સામ્રાજ્ય આગામી પેઢીને સોંપવાની યોજના પર કામ કરી રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે પિતા ધીરુભાઈ અંબાણીના અવસાન બાદ ભાઈ અનિલ અંબાણી સાથે હિસ્સાની વહેંચણીને લઈને વિવાદ થયો હતો તેવો વિવાદ તેમના પુત્ર અને પુત્રી વચ્ચે ના થાય. આવી સ્થિતિમાં મંગળવારે મુકેશ અંબાણીએ […]

Continue Reading

જન્મનો દાખલો ના હોવાના કારણે અભ્યાસથી વંચિત રહેલા 11 વર્ષીય લકીને મળ્યો શાળા પ્રવેશ

વાલોડની વ્હાલીબા ઇંગ્લિશ એકેડમીમાં શનિવારે પ્રવેશ સમારોહ યોજાયો હતો. બાળક એક નજરે ટગર ટગર સ્કૂલના ગેટ પર બેસીને આખો કાર્યક્રમ જોઈ રહ્યો હતો. ન્યૂઝ ટીમે આ દ્રશ્ય કેમેરામાં કેદ કર્યું હતું. અને તે બાળક વિશે તાપસ કરતા ખ્યાલ આવ્યો હતો કે તેનું નામ લકી કુમાર વિશ્રવાસ કશ્યપ છે અને તેની પાસે જન્મનો દાખલો ના હોવાથી […]

Continue Reading

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના બંદરો પર 3 નંબરનું સિગ્નલ, ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી બોટ સર્વિસ બંધ

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે બપોરના સમયે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વચ્ચે ઓખા બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ પણ તૈનાત કરવામાં આવ્યું હતું. જેથી ઓખા અને બેટ દ્વારકા વચ્ચેની ફેરી સર્વિસ પણ સાંજે બંધ કરી દેવામાં આવી હતી. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોમવાર […]

Continue Reading

મૈનપુરીમાં ખોદકામ દરમિયાન ભગવાન કૃષ્ણના યુગના 4000 વર્ષ જૂના હથિયાર મળ્યા, શું આ મહાભારતમાં ઉપયોગમાં લેવાયેલા શસ્ત્રો છે?

ખોદકામ દરમિયાન સોનાની મુદ્રા, સિક્કા અને મૂર્તિઓ મળવાના સમાચાર તો તમે સાંભળ્યા જ હશે, પણ જો ખોદકામ દરમિયાન બહુ જૂના હથિયારો મળી આવે તો? આવીજ કંઈક જાણકારી ઉત્તર પ્રદેશમાંથી મળી રહી છે, યુપીના મૈનપુરી જિલ્લામાં ખેતરમાં ખોદકામ દરમિયાન લગભગ 4000 વર્ષ જૂના હથિયારો મળી આવ્યા છે. દ્વાપર યુગનું શસ્ત્ર હોવાનું કહેવાય છે તમને જણાવી દઈએ […]

Continue Reading

ગુજરાતમાં લગ્ન પહેલા વર્જિનીટીનું ઓપરેશન કરાવવાનું ચલણ વધ્યું, વધુ ઉંમરની મહિલાઓ પણ પતિને લગ્નની વર્ષગાંઠ પર ગિફ્ટ આપવા કરાવે છે વર્જિનીટી સર્જરી

તમને જાણીને નવાઈ લાગશે પરંતુ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ફરી વર્જિનિટી મેળવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. લગ્ન પહેલા સેક્સ કરવું એ આજકાલ સામાન્ય બાબત બની ગઈ છે. જો કે છોકરાઓમાં આ સમસ્યા નથી, પરંતુ 21મી સદીમાં સમાજે છોકરીઓ પાસે ઘણી ઘણી ધારણાઓ બાંધી રાખી છે કે લગ્નની પહેલી રાતે લોહી વહે તો જ છોકરી કુંવારીની […]

Continue Reading

બાળકને ડંખ માર્યા પછી કોબ્રા કેમ મરી ગયો? બાળકને કેમ કઈ ન થયું? રહ્શ્ય જાણીને હૈરાન રહી જસો

એક ખૂબ જ ચોંકાવનારો અને અવિશ્વસનીય કિસ્સો સામે આવ્યો છે. તાજેતરમાં એક ચાર વર્ષના બાળકને સાપે ડંખ માર્યો હતો. એક આશ્ચર્યજનક ઘટના સામેં આવી છે. બન્યું એવું કે જ્યારે બાળકને સાપ કરડ્યો પછી સાપે નસકોરા માર્યા અને મૃત્યુ પામ્યો. મામલો પ્રકાશમાં આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં આગની જેમ ફેલાઈ ગયો હતો અને જેણે પણ સાંભળ્યું તે […]

Continue Reading