સમયનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું ? ખુબજ સરસ ઉદાહરણ આપીને સ્વામીજીએ સમજાવ્યું..

અમેરિકામાં 1936માં ચાર્લ્સ શ્વેબ નામના મહાનુભાવ થઈ ગયા. તેઓ અમેરિકાની સૌથી મોટી સ્ટીલ કંપનીના પ્રેસિડેન્ટ હતા. તેમણે સમયનો સારામાં સારો ઉપયોગ કેવી રીતે કરવો તેના માટે 25000 ડૉલર ફી આપી ટાઈમ-મેનેજમેન્ટના નિષ્ણાતને બોલાવ્યા અને તેમની સલાહ લીધી. કઈ હતી એ 25000 ડૉલરની સલાહ? બે મુદ્દા હતા (1) તમારા દિવસની શરૂઆત ‘ટુ ડુ લીસ્ટ’ એટલે કે […]

Continue Reading