એક સમયે પુરુષ તેની પાઘડી પરથી ઓળખાતો, જાણો આ પાઘડીઓનો રસપ્રદ ઇતિહાસ..

જ્યારે આધાર કાર્ડ નહોંતા, જ્યારે ચૂંટણી અને રાશન કાર્ડ નહોંતા, જ્યારે પાસપોર્ટ સાઈઝના ફોટા નહોંતા. ત્યારે લોકો અને સમુદાયની ઓળખ આપતી હતી પાઘડી.પરંતુ હાલ એ જ પાઘડીઓ શોખ અથવા મ્યુઝિયમ પુરતી સમિત બની ગઈ છે..આદિકાળથી ચાલતી પરંપરાગત આ સંસ્કૃતિને હાલ મ્યુઝિયમમાં જોઈને લોકો ખુશ થઈ રહ્યા છે અને પારપરીક પાઘડીએ આજે હેલમેટનું સ્વરૂપ ધારણ કરી […]

Continue Reading