Home Remedies for Cancer

કેન્સર કોષો થી બચવા અપનાવો આ ઘરેલું ઉપચાર

એવું માનવામાં આવતુ હતું કે હળદર કેન્સરના કોષોના વિકાસને રોકવા માટે કામ કરે છે, પરંતુ હવે એક સંશોધન પણ તેની પુષ્ટિ કરે છે. શ્રી ચિત્રા તિરુનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ સાયન્સ એન્ડ ટેક્નોલજી (એસસીટીઆઇએમએસટી) તિરુવનંતપુરમ અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલા સંશોધન મુજબ, હળદરનું તત્વ કરક્યુમિનમાં એવા ગુણધર્મો હોવાનું […]

Continue Reading