જો તમને રાત્રે ઊંઘ ન આવતી હોય તો ઊંઘની ગોળીઓ કરતાં વધુ અસરકારક છે આ ઘરેલું ઉપાય. 5 મિનિટ માં સડસડાટ ઊંઘ આવી જાશે.
રાત્રે ઊંઘમાંથી જગ્યા પછી પાછી આવવી ઘણી મુશ્કેલ છે. તમે ન ઇચ્છતા હોવ તો પણ વહેલી સવારે ઉઘ ઉડી જાય છે. અને જો આ સમસ્યા થોડા દિવસો, અઠવાડિયા કે તેથી વધુ સમય સુધી ચાલુ રહે તો તમે અનિદ્રાના ભોગ બની શકો છો. હા આજકાલ અનિંદ્રા એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. અને સારી ઉઘ મેળવવા […]
Continue Reading