પ્લેનમાં હનીમૂન સ્યુટ… આ એરલાઇન્સે કપલ્સ માટે શરૂ કરી સુવિધા. જુઓ વિડિયો અને વિગત.
અમેરિકાના લાસ વેગાસમાં અમીરો માટે લક્ઝરી સુવિધા શરૂ થઈ છે. ખરેખર, એક કંપનીએ એક અમીર યુગલને હવામાં સંબંધ બાંધવાની તક આપી છે. લવ ક્લાઉડ જેટ ચાર્ટર નામની આ કંપની દ્વારા આ સેવા લેવા માટે તમારે 995 યુએસ ડોલર એટલે કે લગભગ 73 હજાર રૂપિયા ચૂકવવા પડશે, તે પણ માત્ર 45 મિનિટ માટે. પાયલોટ એન્થોની બ્લેકનું […]
Continue Reading