Honeytrap : મોબાઈલ એપ્લિકેશન થી મુલાકાત, મેસેજ દ્વારા મળ્યા અને પછી હોટેલમાં થયું કંઈક આવું…

શહેરમાં હનીટ્રેપનો વધારે એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગત્ત રોજ એક યુવાનને ટીન્ડર એપ પર યુવતી સાથે મેસેજમાં લાળ ટપકે તેવી વાત કરવાનું 55 હજાર રૂપિયાનાં પડ્યુ હતુ. આ યુવાનને મળવા માટે બોલાવી તેના ગુગગ પે એકાઉન્ટમાંથી 31 હજાર અને ડેબિટ કાર્ડનો પિન મેળવીને એટીએમમાંથી 24 હજાર રૂપિયાઉપાડી લીધા હોવાનો બનાવ બન્યો છે. આ અંગે […]

Continue Reading