આ યુવાને 22 વર્ષની વયે ઈમ્પોર્ટ-એક્સપોર્ટ કંપની શરૂ કરી, પહેલા જ ઓર્ડરે 10 લાખ રૂપિયાની ખોટ થઇ તેમ છતાં હાર નો માની અને આજે દેશ-વિદેશમાં કરે છે કરોડોનો બિઝનેસ.

આપણા ગુજરાતીઓનો દબદબો વિશ્વના ખૂણે ખૂણે ગુંજી રહ્યો છે, ત્યારે આજે આપણે વાત કરીશું સૌરાષ્ટ્રમાં આવેલ ગોંડલ શહેરના એક યુવાનની સફળતાની કહાની વિશે! આ યુવાનનું નામ છે, સાગર મનસુખભાઇ અગ્રાવત જેણે અનેક મુશ્કેલીઓ અને નિષ્ફળતાઓનો સામનો કરીને આખરે સફળતા મેળવીને અનેક યુવાનો માટે પ્રેરણાદાયી બન્યો છે. કહેવાય છે ને કે, પરિશ્રમરૂપી પારસમણિના સ્પર્શ વડે જ […]

Continue Reading