જામનગરી ઘૂઘરા બનાવવા માટેની પરફેક્ટ રીત

ગુજરાતમાં રાજકોટ અને જામનગરના ઘૂઘરા વખણાય છે પણ સહુથી વધારે જામનગરના ઘૂઘરા વખણાય છે, ચાલો આપણે જાણીએ જામનગરી ઘૂઘરા ઘરે સરળતાથી કેવી રીતે બનાવી શકાય, ઘૂઘરા બનાવવા માટે આપણે બે ભાગમાં તેની તૈયારી કરીશું, પહેલા ભાગમાં આપણે ઘુઘરાનું બહારનું પડ બનાવીશું અને બીજા ભાગમાં એ પડની અંદર ભરવા માટેનું પુરણ તૈયાર કરીશું પડ બનાવવા માટેની […]

Continue Reading