શું લેવાય, માઈક્રોવેવ કે ઓવન? બન્નેમાં ફરક શુ? તેના ફાયદા અને નુકસાન, માઈક્રો લઈએ તો સોલો, કન્વેક્શન કે પછી સ્માર્ટ?

શું લેવાય, માઈક્રોવેવ કે ઓવન? બન્નેમાં ફરક શુ? માઈક્રો લઈએ તો સોલો, કન્વેક્શન કે પછી સ્માર્ટ? બજારમાં એટલી બધી પ્રોડક્ટ મળે છે કે આપણે નક્કી જ ન કરી શકીએ કે આપણાં માટે કયું વધારે ઉપયોગી? કયું વસાવવું? અને જે વસાવ્યું એમાં શું બનાવી શકાય? બજારમાં ઉપલબ્ધ મુખ્ય બે ઓવનની કમ્પેરિઝન કરીએ તો ૧) ઓવન ટોસ્ટર […]

Continue Reading