ગુજરાતનું આ દંપતી ચલાવે છે બિયારણની બેન્ક અને વર્ષે લાખો રૂપિયાની કમાણી કરે છે.

કેશોદનું આ દંપતી શાકભાજી ફળ ફળાદી તેમજ 400 થી વધુ દેશી બિયારણ બચવાનું કામ કરે છે. તેમને દેશી બિયારણની બેન્ક ચાલુ કરી છે. આજના આધુનિક યુગમાં ખેડૂતો ઉત્પાદન મેળવવા લોકો હાયબ્રીડ બિયારણ તેમજ રાસાયણિક ખાતરના ઉપયોગથી અસલી સ્વાદ અને સોડમ ગુમાવી છે. ત્યારે આ દંપતી તેને બચાવવા માટે મજૂરી કરી રહ્યું છે.મનુષ્યનો ખાસ ખોરાક હોય […]

Continue Reading

આ ખેડૂત કેળાના વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવીને કરે છે લાખોમાં કમાણી…

આજના સમયમાં બધા જ લોકોને પૈસા કમાવવા હોય છે અને આ પૈસા કમાવવા માટે લોકો દિવસ રાત સખત મહેનત પણ કરતા હોય છે. બધા જ લોકો કોઈને કોઈ રીતે અથવા જુગાડ કરીને કમાણી કરી લેતા હોય છે. આજે આપણે કેળા વિષે જાણીએ જ્યાં મોટે ભાગે કેળાની ખેતી કર્યા પછી કેળા ઉતારી લઈને તેના થડનો કોઈ […]

Continue Reading

હવે એક ભારતીય બન્યો દુનિયા પર રાજ કરનાર ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો માલિક….

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ તો ચાલો જાણીએ તેના વિશે ભારત સહિત દુનિયાના અનેક મોટા હિસ્સા પર લાંબા સમય સુધી રાજ કરનારી કંપની જેની પાસે ક્યારેક લાખોની ફોજ હતી. પોતાની ગુપ્તચર એન્જસી હતી તેમજ દેશોમાંથી ટેક્સ વસૂલ કરવાનો અધિકાર હતો. હવે આ ઈસ્ટ […]

Continue Reading

આ દીકરીએ બીમારીમાં પોતાનો એક પગ ગુમાવ્યો જેના કારણે લોકો કહેવા લાગ્યા તેની સાથે કોણ લગ્ન કરશે? પરંતુ દીકરીએ એવું કરીને બતાવ્યું કે આજે એ જ દીકરી પૂરો પરિવાર ચલાવી રહી છે.

જો વ્યક્તિ ધારે તો કઈ પણ કરી શકે છે બસ મનમાં કઈ કરવાની ઈચ્છા હોવી જોઈએ. આજે અમે તમને એક એવી જ દીકરી વિષે જણાવીશું કે જેની કહાની જાણીને તમને પણ અંદરથી કઈ કરવાનો જોસ્સો આવી જ્શે. આ દીકરીનું નામ પુરી કુમારી છે અને તે રાજસ્થાનના એક નાના ગામની રહેવાસી છે. પુરી કુમારીનો જન્મ ખુબજ […]

Continue Reading

જાણો એક એવા મુખ્યમંત્રી વિષે જેને સરકારની ખાલી તિજોરી જોઈને 30 લાખ ભેટમાં આપી દીધા હતા…

કોઈ મુખ્યમંત્રીની વાત આવે એટલે નજર સામે વૈભવી બંગલો, મોંઘી ગાડીઓ, સુરક્ષા બંદોબસ્ત દેખાઈ આવે. ઠાઠમાઠ ન હોય તો તે મુખ્યમંત્રી ન હોય એવી છબી આપણા મગજમાં બની ગઈ છે. તેમાં પણ આજકાલનો સામાન્ય પાર્ટી કાર્યકરનો પણ રાજકીય ઠસ્સો અલગ હોય છે. આવામાં આજે વાત કરીશું ગુજરાતના એક એવા મુખ્યમંત્રીની જે બે ઓરડાના મકાનમાં રહેતા […]

Continue Reading

પારલે-જી કંપની બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન 12 ગુજરાતી દ્વારા શરૂ કરવામાં આવી હતી, અને આજે કરે છે કરોડોની કમાણી…

ભારતમાં અનેક બિસ્કીટઓ બજારમાં મળે છે પરંતુ એક પારલે જી બિસ્કીટ વર્ષોથી અંકબંધ છે જેનો સ્વાદ ક્યારેય બદલાયો નથી.વડીલોને તો છોડો, બાળક પણ પારલે-જીનું નામ જાણે છે. પારલે-જી, જેના બિસ્કિટ બાળકોથી લઈને નાના-મોટા બધા જ ભાવથી ખાય છે. સવારે ચા સાથે લેવાનું હોય કે પછી ભૂખ લાગે ત્યારે પેટ ભરવા માટે માત્ર સહારો. આ કંપની […]

Continue Reading

જાણો એવું તો શું કરે છે આ 10વર્ષનો છોકરો કે આટલી ઉંમરે છે ૨૩૦ કરોડ રૂપિયાનો માલિક…

આજે દરેક લોકોને અમીર બનવું અને વધારેને વધારે પૈસા કમાવા છે. માટે બધા લોકો સવારથી સાંજ સુધી આખો દિવસ દોડા દોડી કરે છે. પણ આજે અમે તમને એક એવા છોકરા વિષે જણાવીશું કે જેની ઉંમર હજુ તો ૧૦ જ વર્ષ છે અને તે આટલી નાની ઉંમરમાં કરોડપતિ બની ગયો છે. એ પણ પોતાની મહેનતથી તેની […]

Continue Reading

બસમાં સફર કરવા માટે પૈસા પણ નહોતા અને આજે છે કરોડનો માલિક, જાણો હાર્દિક પંડીયાની ખાસ વાતો…

આપણે બધા જાણીએ છીએ કે હાર્દિક પંડ્યા એ ક્રિકેટ જગતમાં એક અલગ નામ બનાવ્યું છે, તેણે તેની ઉત્તમ બેટિંગ અને બોલિંગ થી સામેની ટીમને પરસેવો પડાવી દીધો છે. જોકે તમને જાણીને આશ્ચર્ય થશે કે હાર્દિકની શરૂઆતમાં આવી જિંદગી નહોતી. પહેલા તેણે ગરીબીમાં સમય પસાર કરવો પડ્યો હતો. હાર્દિકે એવા પણ દિવસો જોયા છે, જ્યારે તેને […]

Continue Reading

IIM ગ્રેજ્યુએટ સ્ટુડન્ટે ખેતી કરવાનું શરૂ કર્યું, અને આજે તે કમાય છે લખો રૂપિયા…

આજકાલ દરેક વ્યક્તિ પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઘણું બધું કરે છે. આજકાલ બાળકોથી લઈને વડીલો સુધી દરેક વ્યક્તિ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ચ્યવનપ્રાશનું સેવન કરે છે. આને ધ્યાનમાં રાખીને, અજમેરની રહેવાસી અંકિતા કુમાવતે ઓર્ગેનિક ચવનપ્રાશ બનાવવાનું શરૂ કર્યું અને આજે બજારમાં તેના ચવનપ્રાશની માંગ ઘણી વધી ગઈ છે. સારા સ્વાસ્થ્યનું મહત્વ શું છે, આપણે […]

Continue Reading

કેવી રીતે એક એન્જિનિયરે પર્સનલ કેર બ્રાન્ડથી 700 કરોડના ટર્નઓવરનો બિઝનેસ ઊભો કર્યો દીધો, જાણો Lotus herbalsની સફળતાની કહાની…

ભારતમાં લોકો હવે પર્યાવરણ પ્રત્યે ખૂબ જાગૃત થઈ રહ્યા છે. હવે લોકો કેમિકલયુક્ત ઉત્પાદનોને બદલે નેચરલ પર્સનલ કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવા લાગ્યા છે. ખાસ કરીને હર્બલ કોસ્મેટિકનો ઉપયોગ લોકોમાં વધી રહ્યો છે. છેલ્લા એક દાયકામાં ભારતીય બજારમાં હર્બલ ઉત્પાદનોની માંગ ઝડપથી વધી છે. આ માંગ સૌપ્રથમ સ્વ.એચ.જે.કમલ પાસીએ સાકાર કરી હતી. તેમણે ઉત્તર પ્રદેશના નોઈડામાં […]

Continue Reading