આ શહેરમાં વાહનોના અવાજ ને કંટ્રોલ કરવા માટે લગાવ્યો નવો જુગાડ.

રસ્તાઓ પર દોડતા વાહનોના ધ્વનિ પ્રદૂષણથી દરેક વ્યક્તિ પરેશાન છે. ખાસ કરીને કેટલીક બાઇકનો અવાજ અસહ્ય બની જાય છે. સમયાંતરે આવા વાહનો સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે, પરંતુ આ સમસ્યા સદંતર અટકી નથી. જો કે હવે ફ્રાન્સની રાજધાની પેરિસે આ દિશામાં એક પગલું ભર્યું છે. અહીં રોડ સાઈડ પર નોઈઝ રડાર લગાવવામાં આવ્યું છે, […]

Continue Reading