જાણો કૈલાસ પર્વતના એવા ચોંકાવનારા રહસ્ય જેનાથી વૈજ્ઞાનિકો પણ છે હેરાન…
કૈલાસ પર્વતને ભગવાન શંકરનું નિવાસ સ્થાન માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, ભોલેનાથ કૈલાસ પર્વત પર પરિવાર સાથે રહે છે. શિવપુરાણ, સ્કંદ પુરાણ અને મત્સ્ય પુરાણમાં કૈલાસ પર્વતનો ઉલ્લેખ છે, કે કૈલાસ પર્વત ઉપર સ્વર્ગ છે અને નીચે મૃત ભૂમિ છે. આ પર્વતની નજીક કુબેરનું એક શહેર પણ છે. અહીંથી જ ગંગા નદીનો ઉદભવ થાય છે. […]
Continue Reading