ઉર્ફી જરાય ના સુધરી…એવા કપડાં પહેરીને હોળીની શુભકામના આપી કે….! જુઓ વીડિયો
ઉર્ફી જાવેદ પોતાની ફેશન સેન્સના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હોળી ઉપર પણ તેણે એવો ડ્રેસ પહેર્યો કે ઈન્ટરનેટ પર જાણે હંગામો મચી ગયો. ઉર્ફીએ હોળી નિમિત્તે પોતાનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તેના લૂકને જોઈને ફેન્સમાં ખળભળાટ મચી ગયો છે. ડ્રેસમાં લાગેલો કટ જોઈ ફેન્સ ચોંક્યા વીડિયોમાં ઉર્ફી વ્હાઈટ કલરના બેકલેસ કૂર્તામાં જોવા […]
Continue Reading