ગુજરાત થી બહાર ગયેલા પ્લેનમાં લેન્ડિંગ સમયે થયો હતો અકસ્માત, પાયલટને 85 કરોડની વસૂલાતની નોટિસ…

ગયા વર્ષે મધ્ય પ્રદેશના ગ્વાલિયર એરપોર્ટ પર પ્લેન ક્રેશ કેસમાં રાજ્ય સરકારે પાયલટને રૂ. 85 કરોડના બિલ માટે નોટિસ પાઠવી છે. કોરોનાના બીજા મોજાના આક્રોશ વચ્ચે કેટલીક દવાઓ અને ઈન્જેક્શન લઈને ગ્વાલિયર એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે આ પ્લેન અકસ્માતનો શિકાર બન્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાયલોટ, જેને કેપ્ટન માજિદ અખ્તરે 85 કરોડનું આ મોટું […]

Continue Reading