MS Dhoni હવે ફિલ્મની પીચ પર કરશે બેટિંગ! ધોનીની પહેલી ફિલ્મ સાઉથની સ્ટાર નયનતારા સાથે જોવા મળશે…

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ નવી ઇનિંગની જાહેરાત કરી છે. ધોની ફિલ્મની પીચ પર પોતાની નવી ઇનિંગ રમશે. આ માટે તેણે સાઉથની અભિનેત્રી નયનતારા સાથે પણ જોડાણ કર્યું છે. ટોલીવુડમાં ધોનીની એન્ટ્રી: ભારતના પૂર્વ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની માત્ર ઉત્તર ભારતમાં જ નહીં પરંતુ દક્ષિણ ભારતમાં પણ ભારે ફેન ફોલોઈંગ છે. તમિલનાડુમાં તેની […]

Continue Reading