બારડોલીની ખીચડીની રેસિપી

સુરતી મિત્રોને સાપુતારા બહુ જ પ્રિય, સાપુતારા ફરવા માટે બેસ્ટ, પણ ત્યાં જમવામાં સુરતીલાલાઓ ‘ઠર્યા ન હોય’ ને વળતાં અહીં બારડોલીમાં ઘરનાં ભોજન જેવી ખીચડી મળી જાય, એટલે ભૂખ અને આત્મા બન્ને તૃપ્ત થઈ જાય, આમ વિખ્યાત થઈ ‘બારડોલી ની ખીચડી’! રેસિપી. સામગ્રી:- ૨ કપ ચોખા દોઢ કપ તુવેર દાળ ૨૫૦ ગ્રામ લીલાં વટાણા ૩-૪ […]

Continue Reading