વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઉજવાયો મૂર્તિ પ્રતિષ્ઠા અને શિક્ષાપત્રી જયંતિનો ભવ્ય ત્રિવેણી સંગમ..જુઓ અદ્દભુત નજારો..
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 શ્રી આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજ ની આશીર્વાદાત્મક આજ્ઞા થી સુરત શહેરમાં મોટા વરાછા ખાતે ભક્તચિંતામણી કથા પારાયણ બેસાડવામાં આવી હતી. નૂતન શ્રી સ્વામિનારાયણ સત્સંગ ભવન ખાતે છેલ્લા 5 દિવસ થી ચાલી રહેલી શ્રી ભક્તચિંતામણી કથા પારાયણમાં વડતાલ, ગઢપુર અને જૂનાગઢ […]
Continue Reading