આ શું ? ૮ દાયકાથી આ શોરૂમ મા કેદ છે એક ખુબસુરત દુલ્હન, જાણો હકીકત શું છે.

Uncategorized

વિશ્વમાં ઘણા આશ્ચર્યજનક રહસ્યો છે, જેના સત્યને માનવું મુશ્કેલ છે. તમને જણાવી દઇએ કે દુલ્હનની આ પ્રતિમા છેલ્લા 8 દાયકાથી મેક્સિકોની એક દુકાનમાં કેદ છે. મૂર્તિ પર મીણ એવી સારી રીતે ચડાવવામાં આવ્યું છે કે તે ખરેખર જીવંત દુલ્હન જેવી લાગે છે. પરંતુ આ મૂર્તિમાં એક કહેવત છે કે તે જીવતી-જાગતી દુલ્હન લાગે છે અને તેની કહાની ખુબજ બીક લાગે એવી છે.

સ્થાનિક લોકો કહે છે કે આ એક વાસ્તવિક દુલ્હન છે જેને વેક્સિંગ દ્વારા સુરક્ષિત કરવામાં આવી છે. તે મૂર્તિ ખરેખર એક શબ છે. તેને ત્યાં સાચવ્યો છે, કારણ કે તેની માતાની ઇચ્છા છે કે તે હંમેશાં આવી જ રહે. ખરેખર આ કન્યા તેના લગ્ન ના દિવસે મૃત્યુ પામી હતી. લગ્નના પહેરવેશમાં તેને એક ઝેરી કરોળિયો કરડ્યો હતો. ત્યારે તેની માતાએ આ મૂર્તિ બનાવવાની વિનંતી કરી. જો કે આ મામલામાં કેટલી સત્યતા છે તે કોઈને ખબર નથી.

આ ઉપરાંત ઘણા લોકોનુ એવું કહેવું છે કે આ મૂર્તિ રાત્રે પણ તેનું સ્થાન બદલે છે. આ મૂર્તિની આંખો અને વાળ પણ વાસ્તવિક છે. તેના નખ અને હાથ જોયા પછી, એવું લાગે છે કે આ એક જીવંત વ્યક્તિ જ છે. આ મૂર્તિના કપડા અઠવાડિયામાં એકવાર બદલાવામા છે. દૂર-દૂરથી લોકો તેને દુલ્હનની જેમ જોવા આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *