શું સાચું…શું ખોટું!
આપણી આજુબાજુની દુનિયા બલદાઇ જઈ રહી છે, દરરોજ કંઈ ને કંઈ નવી ઘટના જોવા મળે છે. એવામાં જે સાચી ઘટના છે તે ક્યારેય બદલાતી નથી. સોશ્યલના આ યુગમાં લોકો ફોટાને સાચા મણિ લે છે.પરંતુ તેવું હોતું નથી. ઘણી એવી અફવા છે જે આપણે આજ સુધી સાચી માનીએ છીએ. પરંતુ તે ખોટું હોય છે.આજે તેના વિષે જ વાત કરીશું..
અંતરિક્ષમાં તમે ક્યારેય પડતા નથી
તમે ઘણી ફિલ્મોમાં પણ જોયું હશે કે અંતરિક્ષમાં કોઈ પડતું નથી. અને ત્યાંતો બધા ઉડતા રહે છે, ત્યાં ગુરુત્વાકર્ષણ નથી હોતું એટલા માટે એવું થાય છે.પરંતુ એવું નથી, ત્યાં પણ અપડે પડીએ છીએ. પણ ત્યાં ધીરે ધીરે પાડીએ છીએ,ત્યાં પણ ગુરુત્વાકર્ષણ હોય છે, એનો મતલબ એવો છે કે તે આપણી આસપાસ છે પણ આપણા કરતા ભારે હોય છે. એટલા માટે એવું લાગે છે કે માણસો ત્યાં ઉડે છે.જો કે તે વજનના હિસાબે થાય છે. ત્યાં બધું ધીરે ધીરે નીચે જાય છે.
પૃથ્વી ગોળ નથી
બાળપણના જ્ઞાન પર સમજીલો કે પાણી જ ફરી ગયું. આ જાણીને એવું જ લાગે છે ને? જો કે તેના વિશે પણ ચર્ચા ચાલુ છે, લેખક એરિક દુબઈ એ તેના પુસ્તકમાં પૃથ્વી છતી હોવાની સાબિતી પણ આપી છે.જ્યાં ધરતી અને આકાશ મળે છે ત્યાં તે એકદમ સીધી જ દેખાય છે.
હીરા પણ ઝાડ પર ઉગતા હતા.
શું..ક્યારે…આ વાત મનમાં આવી રહી હશે એવું કઈ રીતે બને?
ક્યાં છે તે ઝાડ? તો આ લાખો વર્ષો પેલાની વાત છે VU University Amsterdam ના શોધકરતાઓએ તેના પર રિસર્ચ કરી હતી. વૈજ્ઞાનિકો એ જણાવ્યું હતું કે લાખોવર્ષો પહેલા હીરા ઝાડ પર ઉગતા હતા. તેના મુજબ, હીરામાં મૈન ચંક કાર્બન છે જે છોડ અને વનસ્પતિઓમાં જોવા મળે છે.
બટાકાની ચિપ્સમાં બટાકા કેટલા હોય છે?
જોવામાં તો એવું જ લાગે કે બટાકાને નાના-નાના કાપીને તળ્યા હશે. પણ જેવું દેખાય છે તેવું હોતું નથી.બટાકાની ચિપ્સ માં 40 ટકા જ બટાકા હોય છે. બાકી તેમાં મામલા સ્ટાર્ચ, લોટ અને પાણી હોય છે, જેનાથી તેને નરમ બનાવી શકાય.
એક-એક કરીને નથી બનતી ઈંટ
આજકાલ આ ઈંટો અપને જોઈ હશે. મનમાં વિચાર પણ આવ્યો હશે કે આ સિમેન્ટની ઈંટ બનાવવી કેટલું અઘરું કામ છે. એક એક કરીને તેના બીબામાં સિમેન્ટ નાખતા હશે અને પછી બનાવતા હશે. પણ એવું નથી, આ ફોટા જોઈ લો. આ ફોટો તમને જણાવી દેશે કે એકવારમાં કેટલી ઇંટો બને છે.
ઘુવડના પગ
ઘુવડના પગ તમે નાના-નાના જ જોયા હશે, ક્યારેક વિચાર્યું પણ હશે કે અને પગ કેટલા નાના છે. પણ એવું નથી. તેના પગ નીચે છુપાયેલા હોય છે.
ગોલ્ડફિશને પોતાના મનની વાત જણાવો
લોકોનું કહેવું છે કે તમારું કોઈ સિક્રેટ હોય તો ગોલ્ડ ફિશ ને જણાવી શકો છો. આ માછલીને મોટા ભાગે એટલે જ માછલી ઘરમાં રાખવામાં આવે છે. પરંતુ ગોલ્ડફીશની તો યાદશક્તિ જ ઘણી કમજોર હોય છે, એ 3 સેકન્ડમાં જ બધું ભૂલી જાય છે, કરી લો વાત.
અંગુઠાથી નાક કેમ સાફ કરી શકતા નથી?
માણસના શરીર થી જોડાયેલા ઘણા એવા ફેક્ટ છે જે બદલી શકાતા નથી, આમાંથી એક છે કે આપણે આપણા અંગુઠાથી ક્યારેય નાક સાફ કરી શકતા નથી. તેના માટે આંગળી જ જોઈએ. તમે ટ્રાઈ કરીને જોઈ શકો છો.
જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો, સાથે વધારે સારા આર્ટીકલ, સુવિચાર, જોક્સ, અને દેશ-દુનિયાના દરેક સમાચાર ફેસબુકમાં વાંચવા માટે લાઈક કરો આપણું આ પેજ અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલમાં સહુથી પહેલા…