પતિના મૃત્યુ પછી ચાર દીકરીઓની જવાબદારી માથે આવી, લોકોએ મેણા પણ માર્યા તેમ છતાં આ કામ કરી દીકરીઓ માટે પિતાની બધી જ જવાબદારીઓ નિભાવી.

Story

જયારે માતા એક માતા પર પોતાના બાળકોની જવાબદારી આવે ત્યારે એક માતા ગમે તે કરી શકે છે. આજે અમે તમને એક એવી જ માતા વિષે જણાવીશું આ મહિલા ઘરની બહાર પણ નહતી નીકળી અને જયારે અચાનક જ પોતાની પર ચાર દીકરીઓની જવાબદારી આવી જતા પોતાની પરિસ્થિતિ પર રોયા કરતા આ એક કામ ચાલુ કર્યું અને આખો પરિવાર સંભાર્યો.

વિના બેનના પતિનું મૃત્યુ થઇ જતા આચનાક જ તેમની પર તેમની ચાર દીકરીઓની જવાબદારી તેમની પર આવી જતા. વિના બેન ખુબજ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. તેમને થયું કે તે હવે કઈ રીતે પોતાની દીકરીઓનું ભરણ પોષણ કરશે.

ત્યારે તેમને નક્કી કર્યું કે આવી રીતે રોવાથી દિવસો નહિ જાય. ત્યારે તેમને ઘરની બહાર જઈને રસ્તા પર પરોઠા વેચવાનું નક્કી કર્યું. ધીરે ધીરે તેમનું કામ ખુબજ સારું એવું ચાલવા લાગ્યું અને તેમાંથી આખા પરિવારની જવાબદારી ઉઠાવી પરોઠા વેચીને પોતાની ચારે દીકરીઓને ભણાવી અને ત્રણ દીકરીઓના લગ્ન ખુબજ ધૂમધામથી કરાવ્યા, આજે ત્રણ દીકરીઓના લગ્ન પણ કરી દીધા છે.

આજની મહિલાઓ માટે વિના બેન ખુબજ ઉત્તમ ઉદાહરણ બન્યા છે. આજે તેમની સૌથી નાની દીકરી તેમની મદદ કરાવે છે. વિના બેનનો આટલે સુધી પહોંચવા સુધીનો સફળ ખુબજ કઠિન રહ્યો છે. આજે વિના બેન પોતાનો સફળ યાદ કરીને રડી પડે છે.

તેમાં પરિવારમાં કોઈપણ લારી લગાવીને ધંધો નહતો કરતુ માટે લોકો વિના બેનને લોકો મેણા મારતા હતા પણ એ સામે વિના બેનને તેમની દીકરીઓ સિવાય બીજું કઈ જ નહતું દેખાતું માટે તેમને પોતાની દીકરીઓ માટે આ કદમ ઉઠાવ્યો અને આજે તેમનું જીવન ખુબજ સારું એવું ચાલી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.