સમયની સાથે ભુલાઈ ગયા ભારતના આ ઐતિહાસિક સ્થળો, જાણો આજે કેવી છે આ જગ્યાઓની સ્થિતિ

વિશ્વમાં ભારતનો ઈતિહાસ ઘણો જૂનો છે. વિદેશી આક્રમણકારોના હુમલા પછી પણ અહીંનો ઈતિહાસ સચવાયેલો છે. ખોદકામ દરમિયાન મળેલા પુરાવા દર્શાવે છે કે આપણી સંસ્કૃતિ અને આપણો ઈતિહાસ કેટલો સમૃદ્ધ અને ભવ્ય રહ્યો છે. વિશ્વના ઘણા પુરાતત્વ નિષ્ણાતો અહીંની ઐતિહાસિક ધરોહર જોઈને મૂંઝવણમાં મુકાઈ જાય છે કે આ જગ્યાઓ કોઈપણ ટેક્નોલોજી વિના કેવી રીતે તૈયાર થઈ […]

Continue Reading

રામાયણથી લઈને મહાભારત સુધીના પુરાવા અહીં જોવા મળે છે, આજે પણ પથ્થરની અંદરથી નીકળી રહ્યું છે પાણી

બેંગલુરુથી 156 કિમી અને મૈસૂરથી 48 કિમી દૂર માંડ્યા જિલ્લામાં એક ગામ મેલુકોટે છે, જેની સાંસ્કૃતિક વિરાસતમાં રામાયણથી લઈને મહાભારત સુધીની સ્પષ્ટ ઝલક જોવા મળે છે. વનવાસ દરમિયાન અહીં આવેલાં ભગવાન રામના પદચિહ્ન અને તેમના દ્વારા બનાવવામાં આવેલો પાણીનો સ્ત્રોત આજે પણ અહીં જોવા મળે છે. મહાભારત કાળમાં બલરામનું અહીં આવવું અને 11મી સદીમાં રામાનુજાચાર્યના […]

Continue Reading

20 મહિના બાદ ધોરણ 1થી 5ની ઓફલાઈન સ્કૂલો શરૂ

ગુજરાત સરકારે આજે મહત્વની જાહેરાત કરી છે. આવતીકાલથી રાજ્યમાં ધોરણ 1થી 5ની સ્કૂલો ઓફલાઈન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે શિક્ષણમંત્રી વાઘાણીએ સુરતમાં જાહેરાત કરી હતી. જો કે હાજરી મરજીયાત રાખવામાં આવી છે. સ્કૂલોમાં કોરોનાની ગાઇડલાઈનનું પાલન કરવું પડશે. તેમજ ઓફલાઇન વર્ગો માટે વાલીઓએ સંમતિ પત્રક આપવું પડશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા વર્ષ […]

Continue Reading

મોદી સરકારની જબરજસ્ત યોજના, પતિ-પત્ની બંનેને ઘર બેઠા દર મહિને મળશે 10 હજાર રૂપિયા

વૃદ્ધાવસ્થામાં જીવન આરામદાયક રીતે પસાર કરવા માટે પૈસાની ખૂબ જરૂર હોય છે. આ ઉંમરે યોગ્ય રીતે કામ કરવું પણ શક્ય નથી. આવી સ્થિતિમાં દર મહિને પેન્શન કે પૈસા મળે તો સારું. ખાનગી નોકરીઓમાં પેન્શન મળતું નથી. હવે સરકારી નોકરીઓમાં પણ પેન્શનની વ્યવસ્થા લગભગ પૂરી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં આજે અમે તમને મોદી સરકારની એક […]

Continue Reading

આજની રસોઈ ટિપ્સ: આદુ-લસણની પેસ્ટ રહેશે હંમેશા તાજી, બસ આ ટિપ્સનો કરો ઉપયોગ

રસોડામાં આદુ લસણની પેસ્ટ રાખવી સામાન્ય વાત છે. આદુ લસણની પેસ્ટનો ઉપયોગ લંચ-ડિનરની અમુક અથવા બીજી રેસીપીમાં થાય છે. આદુ અને લસણ બંને આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબજ સારા છે. આ સિવાય તેનો ઉપયોગ ખાવાનો સ્વાદ વધારે છે. આદુ લસણની પેસ્ટ લગભગ દરરોજ જરૂરી છે. આવી સ્થિતિમાં મહિલાઓએ દરરોજ આદુ લસણની પેસ્ટ બનાવવી પડે છે. […]

Continue Reading

કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાતઃ ભડકેલી કંગના રનૌતે કહ્યું- આ પણ જેહાદી દેશ છે… ‘દુઃખદ, શરમજનક અને તદ્દન ખોટું’

ત્રણેય કૃષિ કાયદાના સમર્થનમાં રહેલી કંગના રનૌત તેના પાછા ખેંચવાના નિર્ણયથી નારાજ છે. આજે સવારે જ રાષ્ટ્રને સંબોધિત કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “દેશની જનતાની માફી માંગીને, હું સાચા દિલથી કહેવા માંગુ છું કે અમારા પ્રયત્નોમાં કમી રહી હશે કે અમે તેમને મનાવી શક્યા નહીં. આજે હું તમને જણાવવા આવ્યો છું કે અમે […]

Continue Reading

એક પણ રૂપિયાનું દાન લીધા વગર, કંઈ રીતે ચાલે છે વિરપુર જલારામ મંદિરમાં અન્નક્ષેત્ર ?

સૌરાષ્ટ્રને સંતોની ભૂમિ પણ કહેવામા આવે છે કારણ કે સૌરાષ્ટ્રમાં ઘણા ધાર્મિક સ્થળો આવેલા છે. જેમાં જેતપુર થી રાજકોટ જતાં વચ્ચે વિરપુર ગામ આવેલું છે જે ખાસ કરીને લોહાણા સમાજ અને દરેક જ્ઞાતિ માટે આસ્થાનું સ્થાન છે. સંત શ્રી જલારામ બાપાનું આ મંદિર સમગ્ર વિશ્વમાં જાણીતું છે અને પૂજનીય છે. અહી રોજ હજારો લોકો દર્શનાર્થે […]

Continue Reading

વડોદરા, સુરત અને અમદાવાદના લોકો માટે વન-ડે પિકનીક માટે બેસ્ટ છે આ સ્થળ…

પોઇચા સ્વામિનારાયણ મંદિર આ સ્થળ વડોદરાથી રાજપીપળાના રસ્તે 65 કિમી દૂર નર્મદા કિનારે પોઇચા ગામે આવેલું છે. 2013માં બનેલ સ્વામિનારાયણ મંદિર 105 એકરમાં ફેલાયેલું છે.મંદિરની વાસ્તુકલા ઉપરાંત નેચર પાર્ક, એક્ઝીબિશન, લાઈટ એન્ડ શાઉન્ડ શો, ટનલ ઓફ યમપુરી, ફ્લાવર ક્લોક જોવાલાયક છે. જી હા, અમે વાત કરીએ છીએ પોઇચા ગામ ખાતે આવેલા નિલકંઠ ધામની.. વડોદરાથી રાજપીપળાના […]

Continue Reading

ગુજરાતની આ જગ્યાએ સિંદૂર હવા ઉડાડતા જ એ સિંદૂર હનુમાનજીના સ્થાનક આગળ ચોંટી જાય છે, અહીંના લોકોના મતે હનુમાનજીનો જન્મ અહીં થયો છે

ગુજરાતની પૂર્વપટ્ટીનાં છેવાડે મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પાસે આવેલ ડાંગ જિલ્લો એટલે રામાયણકાળમાં જે પ્રદેશ દંડકારણ્ય તરીકે ઓળખાતો હતો એ જ પ્રદેશ. ડાંગ જિલ્લાના આદિવાસીઓની પરાપૂર્વથી એવી દ્રઢ આસ્થા છે કે ભગાવન રામ વનવાસ દરમિયાન પંચવટી તરફ ગયા ત્યારે તેઓ ડાંગના પ્રદેશમાંથી પસાર થયા હતા. ડાંગ જિલ્લાના સુબિર પાસે ભગવાન રામ અને લક્ષ્મણને શબરી માતાએ બોર […]

Continue Reading

સમીર વાનખેડેની પાછળ હાથ ધોઈને પડેલા નેતા નવાબ મલિક કોણ છે ? જાણો તેની સમગ્ર કહાની

મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારમાં કેબિનેટ મંત્રી આબે NCP નેતા નવાબ મલિક NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે સામે મોરચો માંડ્યો છે. અભિનેતા શાહરૂખખાન નો પુત્ર આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં ધરપકડ કર્યા બાદ વાનખેડે સતત નવાબ માલિકના નિશાન પર છે. આખરે કોણ છે નવાબ મલિક જેઓ સમીર વાનખેડે માટે માથાનો દુખાવો બની ગયા છે અને દરરોજ એક નવો […]

Continue Reading