જંક ફૂડની તીવ્ર ઝંખના પાછળનું વિજ્ઞાન શું છે ? એક ડોકટરે જંકફૂડ વિશે કહેલી આ વાત તમારે જરૂર વાંચવી જોઈએ….

તાજેતરમાં થયેલા એક પ્રયોગમાં ઉંદરોને પોટેટો ચિપ્સ ખવડાવવામાં આવી. આ પ્રયોગનું સૌથી નોંધપાત્ર અને આશ્ચર્યજનક તારણ એ હતું કે પેટ સંપૂર્ણ ભરાઈ ગયા પછી પણ ઉંદરોએ ચિપ્સ ખાવાનું શરૂ રાખ્યુ. સામાન્ય રીતે તેમના રૂટીન ખોરાકની ચોક્કસ માત્રા આરોગ્યા પછી જે ઉંદરો ખોરાકથી દૂર ચાલ્યા જતા, પોટેટો ચિપ્સ ખાધા પછી એ ઉંદરોને ‘તૃપ્તિ’ કે ‘Satiety’ નો […]

Continue Reading

માધુરી દીક્ષિત અને સંજય દત્તની અધૂરી પ્રેમ કહાની, આ અધૂરી પ્રેમ કહાનીનો વિલન છે ખુદ સંજય…

માધુરી દીક્ષિત એક એવું જેનું નામ લઈએ ત્યારે તમારા આંખો સામે એક હસતો ચહેરો સામે આવી જાય. આજે બોલિવુડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિતનો જન્મદિવસ છે. માધુરી દીક્ષિત ભલે આજે 53 વર્ષના થયા પરંતું આજે તેમની ફિટનેસ અને સુંદરતાના કારણે હાલની જનરેશનની અભિનેત્રીઓ માટે રોલ મોડલ છે. ત્યારે અંદાજો લગાવી શકાય છે કે 90ના દાયકામાં […]

Continue Reading

ચોમાસામાં માનવ શરીર માટે અમૃત સમાન છે પાતરવેલિયા(અળવી/પાતરાં)ના પાન, ફાયદા જાણીને ચોંકી જશો…

ચોમાસું શરૂ થાય તેની સાથે મોસમની ખાસ ગણાતી ભાજી હોય કે ભજિયાનો આનંદ માણવાના શોખીનો કાગડોળે રાહ જોતા હોય છે. પહેલા વરસાદમાં પલળ્યા બાદ જ તેનો સ્વાદ માણવાની મજા જ કંઈક અલગ છે. વરસાદમાં ગરમાગરમ ભજિયાં, દાળવડા, કાંદાભજી, બટાટા વડાનો સ્વાદ તો અચૂક લેતા હોઈએ છીએ. વરસાદી મોસમમાં ખાસ લીલાછમ મળતાં તાજા પાનની વાનગી ઘરે […]

Continue Reading

એમેઝોન આપી રહી છે યુવાનોને મહિને 50 થી 60 હજાર કમાવાની તક અને સાથે તમારા સમયે કામ કરવાની આઝાદી..

દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોન લોકોને પોતાની સાથે જોડી કમાણી કરવાની તક આપી રહી છે. જો તમે પણ નોકરી શોધી રહ્યાં હો તો તમારી પાસે સારી તક છે. તમે પોતાના સમય પ્રમાણે કામ કરી મહિને 55થી 60 હજાર રૂપિયાની આવક મેળવી શકો છો. જાણો સમગ્ર વિગત.. એમેઝોન ભારતમાં પોતાનો બિઝનેસનો વિસ્તાર કરી રહી છે. તે માટે […]

Continue Reading

રાત્રે સારી ઊંઘ લેવી સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. જો તમને સમસ્યા થઇ રહી છે તો જાણો આ ભૂલો તો નથી કરતાને તમે ?

ઘણા લોકોને ઊંઘ ન આવવાની સમસ્યા છે. સરખી ઉંઘ આવે તે માટે જાત જાતના પ્રયત્નો કરતો હોય છે. ત્યારે કેટલાક કારણો હોય છે જેના કારણે ઊંઘ નથી આવતી. રાત્રે સારી ઊંઘ લેવી સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. દરરોજ રાતની 8-9 કલાક ઊંઘ લેવાથી તન અને મનને ઉર્જા મળે છે. ત્યારે અહીં જાણીએ એવી કેટલીક વાતો […]

Continue Reading

આટલા એક્ટરોએ ના કહી ત્યારબાદ મળી દિલીપ જોશીને જેઠાલાલની ભૂમિકા, જો હા કહી હોત તો કોણ બનત જેઠાલાલ ?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દેશનો સૌથી લોકપ્રિય શો છે અને આ શો લગભગ 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. દર અઠવાડિયે આ શો ચોક્કસપણે ટોપ 5 માં જોવા મળે છે. જો કે, આ શોના દરેક પાત્રને પ્રેક્ષકો દ્વારા ખુબજ પ્રેમ આપવામાં આવી રહ્યો છે, પરંતુ તેમાં જેઠા ચંપકલાલ ગડા પાત્રને સૌથી વધુ પસંદ […]

Continue Reading

કરોડોની સંપત્તિનો માલિક છે સલમાન ખાન, આટલા ઘર અને ગાડીઓ હોવા છતાં છે નવાબી શોખ..

‘દિલ મેં સમજ આતે હૈ દિમાગ મે નહીં’. સલમાન ખાનનો આ ફેમસ ડાયલોગ છે. જો કે, પોતાની પર્સનલ લાઈફમાં પણ તેઓ તેને ફોલો કરે છે. આ કારણ છે કે ફેન્સ તેમને પ્રેમથી લોકો ભાઈજાન કહે છે. સલમાન ખાન ભલે દબંગના નામથી ફેમસ છે પરંતુ તેમનું દિલ ખુબજ નરમ છે આ કારણથી તેઓ દરેકની મદદ માટે […]

Continue Reading

પ્રિયંકા પતિ સાથે પુલમાં મસ્તી કરતા દેખાઈ ગયું અંદરના ભાગનું ટેટૂ

બોલિવૂડ અભિનેત્રીથી ગ્લોબલ સ્ટાર બનેલી પ્રિયંકા ચોપરા આજે તેનો જન્મદિવસ ઉજવી રહી છે. જન્મદિવસની શરૂઆતના કેટલાક ક્ષણો પહેલા પ્રિયંકાએ તેની ઘણી બધી મહાન તસવીરો ચાહકો સાથે શેર કરી છે. પ્રિયંકાએ ફરી એકવાર તેની બોલ્ડ તસ્વીરોથી ચાહકોનું દિલ જીતી લીધું છે. આ તસવીરોમાં પ્રિયંકા પૂલમાં મજા માળી રહી છે. પ્રિયંકા ચોપરાની અદભૂત તસવીરો જુઓ.. તસવીરોમાં પ્રિયંકા […]

Continue Reading

આ વસ્તુઓ જોવા માત્રથી મળી જાય છે મા લક્ષ્મીની કૃપા, ઘરમાં ક્યારેય નથી થતી ધનની કમી…

ગરુડ પુરાણમાં એવા કેટલાક ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેનું પાલન કરવાથી જીવનના અનેક દુ:ખ સમાપ્ત થાય છે અને માતા લક્ષ્મીની કૃપા બને છે. ગરુડ પુરાણ મુજબ દેવી લક્ષ્મીજીનો આશીર્વાદ મેળવવાનું ખૂબ જ સરળ છે. માતાને પ્રસન્ન કરવા માટે શુક્રવારે તેની પૂજા કરવી જોઈએ અને પૂજા કરતી વખતે કમળનું ફૂલ માતાને અર્પણ કરવું જોઈએ. આ […]

Continue Reading

ધોનીના 55 એકરમાં ફેલાયેલા ફાર્મ હાઉસમાં છે 70 ગાય, ક્રિકેટ છોડ્યા પછી અહીંજ આવે છે નજર: જુઓ

જ્યારે પણ ભારતીય ક્રિકેટ ઇતિહાસના મહાન અને સફળ કેપ્ટનની વાત કરવામાં આવે છે ત્યારે માત્ર મહેન્દ્રસિંહ ધોનીનું નામ દરેકના મનમાં આવે છે. ધોનીએ 2007 પહેલી ટી -20 વર્લ્ડ કપમાં તેની કેપ્ટનશીપ હેઠળ ભારતને વિશ્વ વિજયી બનાવ્યું હતું. ત્યારબાદ 4 વર્ષ પછી, ધોનીએ 2011 ની વનડે વર્લ્ડ કપને ભારતની ઝોળીમાં પણ મૂકી દીધો હતો. 28 વર્ષ […]

Continue Reading