એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, લગભગ 45 ટકા લોકો પોતાના સાથી સાથે વાત કરતા નથી આવડતી. સરખી વાત ન કરવાને કારણે જીવન સાથી સાથે તમારો સંબંધ ઘાઢ બનતો નથી. એક્સપર્ટનું માનવું છે કે, જો કોઈ બેડરૂમમાં પોતાના પાર્ટનર સાથે આ 5 ટ્રિક અપનાવવાથી જીવન સાથે તમારાથી ખુશ રહેશે.
જો તમને તમારા જીવન સાથી સાથે વાતો કરવામાં શરમ આવે છે તો તમે તેમની સાથે ગેમ રમી શકો છો. આ ગેમમાં કેવા પ્રકારની હોવી જોઈએ એ પણ જણાવી દઈએ. તમે જીવન સાથી સાથે Truth Or Dare રમી શકો છો. આ ગેમ મારફતે તમે તમારા સાથીની દબાયેલી ઈચ્છાઓને જાણી શકશો. Dare દ્વાર તમે તમારી વાત પણ એમની પાસે મનાવી શકો છો
મોટા ભાગના લોકોને એ ખબર નથી હોતી કે તે પોતાનો મૂડ કેવી રીતે બનાવી શકે છે. તમે તૈયાર થઈને અરિસા સામે ઉભા રહો અને તમારી જાતને જોયા કરો અને પોતાની સુંદરતાના વખાણ કરો. આ કરવાથી તમારો આત્મવિશ્વાસ વધશે.
તમે તમારા જીવન સાથીને જણાવો કે તમે તેની સાથે કેવી રીતે પ્રેમ કરવા ઈચ્છો છો. તમારી ઈચ્છાઓ વિશે જાણીને જીવન સાથી તમારી સાથે સુરક્ષીત અનુભવશે. ત્યાર બાદ તમે પણ તમારા જીવન સાથીની ઈચ્છાઓ વીશે પુછો. જે કપલ એક બીજા પર વધુ વિશ્વાસ કરે છે, તે જ પરસ્પર પોતાની ખાનગી વાતો કરે છે.
જો તમને તમારા બેડરૂમમાં કોઈ વસ્તુ નથી ગમતી તો તેને લઈને મુદ્દો ના બનાવશો. જીવન સાથી પર ક્યારે ગુસ્સો ના કરવો અને બૂમો ના પાડવી. જો તમે ગુસ્સો કરો છો કે બૂમો પાડો છો તો તમારા સાથીનો આત્મ વિશ્વાસ ઓછો થઈ જાય છે. તમે ક્યારેય સીધી રીતે એમ ના કહો કે તમને એ વસ્તુ પસંદ નથી. તમે એવી રીતે કહી શકો છો કો તમે આ કરો છો તો મને પસંદ છે પરંતુ તમે બીજુ કઈ કરો એવું હું ઈચ્છુ છું.
ઘણી વખત બોલવા કરતા કરવાથી કામ વધારે સારું થાય છે. બેડરૂમમાં પોતાના જીવન સાથી પર પ્રેમ વરસાવો. તમારા હાથમાં એનો હાથ લઈને બેસો. આ કર્યા બાદ તમે રોમાન્સની શરૂઆત કરી શકો છો.
જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.
આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.