વૃદ્ધ ભક્તના સ્વપનમાં આવ્યા હતા હનુમાનજી, દાદા એ કહ્યું હતું ત્યાં ખાડો ખોદતાં નીકળી 100 કિલોની હનુમાનજીની પ્રતિમા, વાત વાયુવેગે ફેલાતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા
કેશોદ ગામના એક વૃદ્ધ હનુમાનજીના ભક્ત અશ્વિનભાઈ દવેને છેલ્લા 3 મહિનાથી હનુમાનજી સ્વપ્નમાં આવતા હતા. ભક્ત જણાવે છે કે, હનુમાનજીએ સ્વપ્નમાં આવીને તેમને કહ્યું કે, તેમની મૂર્તિ નરસિંહ સરોવરના કાંઠે દટાયેલી છે. જેથી ભક્ત અશ્વિનભાઈ જૂનાગઢ પહોંચ્યા અને મોડી સાંજે ખોદકામ કરાવ્યું. તો જમીનમાંથી હનુમાનજીની પૌરાણિક પ્રતિમા નીકળતા તેમના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિક […]
Continue Reading