ગુજરાતનું આ વૃદ્ધાશ્રમ જોઈને ભૂલી જશો 5 સ્ટાર હોટલ, રૂમની બહાર લગાવવામાં આવી છે વૃદ્ધના નામની નેમપ્લેટ, આવું તમને વિદેશોમાં પણ નહિ જોવા મળે

ગુજરાતમાં ઘણી જગ્યાએ વૃદ્ધાશ્રમો આવેલા છે, પરંતુ રાજકોટનો એવો એક વૃદ્ધાશ્રમ છે, જ્યાં વૃદ્ધોને ઘર જેવો અનુભવ કરાવવામાં આવે છે. વૃદ્ધો પણ કહે છે કે અહીં અમારી એટલી કાળજી રાખવામાં આવે છે કે અમને અમારું ઘર પણ યાદ આવતું નથી. આ વૃદ્ધાશ્રમ રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર ઢોલરા ગામમાં આવેલો છે અને એનું નામ ‘દીકરાનું ઘર’ […]

Continue Reading

48 વર્ષ પહેલા ભ્રૂણહત્યા પર લખ્યું પુસ્તક, ફ્રાન્સમાં બે વર્ષમાં કાયદો બદલ્યો, દીકરીની વ્યથાને શબ્દોમાં રજૂ કરી

ફ્રાન્સની લેખિકા એની એર્નોક્સને વર્ષ 2022 માટે સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. નોબેલ પુરસ્કાર માટેની સમિતિના જણાવ્યા અનુસાર, એર્નોક્સને તેમની હિંમત અને સમાજનું સત્ય ઉજાગર કરવાની કળા માટે નોબેલ એનાયત કરવામાં આવ્યો હતો. સમિતિના મતે, વ્યક્તિ સમાજથી અલગ થઈને વ્યક્તિ અને સમાજ વચ્ચેના તફાવત પર ટિપ્પણી કરી શકે છે. પરંતુ, પોતાની જાતને […]

Continue Reading

કમા ની મોજ: કિર્તીદાને હાથ પકડતા જ કમા ની બદલાઈ ગઈ કિસ્મત, આજે મારી રહ્યો છે ડાયરામાં બોડીગાર્ડ સાથે એન્ટ્રી

સુરેન્દ્રનગર: ગુજરાતમાં હાલ દરેક ડાયરામાં એક નામ ચર્ચાઈ રહ્યું છે જે છે ‘કમો’. કમો કમાની રીતે…કમો તો ભાઇ કમો કહેવાય… કમો મોજ આવે તો બોલે નકર નો પણ બોલે… હાલ ગુજરાતના જાણીતા કલાકારોના મુખે આવા શબ્દો સાંભળવા મળતા હોય છે. ત્યારે તમને થશે કોણ છે આ કમો? જેને દેશ-વિદેશમાં ભારે બોલબાલા છે. સોશિયલ મીડિયા પર […]

Continue Reading

સકારાત્મક વાર્તા: બનાસકાંઠાના એક અનોખા શિક્ષક, જોડાક્ષર વગરની વાર્તા તેમજ ગીતો લખી હજારો બાળકોને વાંચતા કર્યા.

બનાસકાંઠા: એક એવો શિક્ષક કે જેને પોતાના વિદ્યાર્થીઓને વાંચતા કરવા 1999 થી જોડાક્ષર વગરની વાર્તા અને ગીતો લખવાનું શરૂ કર્યું હતું. જોકે શિક્ષકે અત્યાર સુધીમાં 3286 જોડાક્ષરો વિનાની બાળ વાર્તાઓ લખી લિમ્કા, ગીનીસ સહિત એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરી અજોડ સિદ્ધિઓ મેળવી છે. જોડાક્ષર વિનાની વાર્તાઓ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ: બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની […]

Continue Reading

પૂર્વજોના ગૌરવવંત ઈતિહાસ : દાનવીર રામસંગભા રથવી સાથે બારોટજી નો દુહો…

વઢિયારની ધરતી ઈતો સંત અને દાતાર શુરાની ધરતી છે. સમર્પણ અને ત્યાગ ની કથાઓ પછી શુરવીર હોય તોય ભલે,દાતાર, સંતી હોય તોય ભલે અને સંત હોય તોય ભલે અનેક પ્રસંગો પોતાના ખોળામા સંઘ્રી ને બેઠેલી ઈ વઢિયારની ધરતી છે . “નામ રહનતા ઠાકરાં,નાણાં નહી રહંત કિતીૅ કેરાં કોટડા ,પાડયા નહી પડંત ” … પૈસા તો […]

Continue Reading
Learn about how Garvi Gujarat was formed and its unique history

જાણો ગરવી ગુજરાત ની રચના કેવી રીતે થઈ અને તેના અનોખા ઈતિહાસ વિશે

ગુજરાત ભારતના પશ્ચિમ કિનારે આવેલુ છે. જેની ઉત્તર સીમા પાકિસ્‍તાન અને રાજસ્‍થાન સાથે પૂર્વ સીમા મધ્‍યપ્રદેશ સાથે, દક્ષિણ સીમા મહારાષ્‍ટ્ર, કેન્‍દ્રશાસિત પ્રદેશ દિવ, દમણ, દાદરા નગર હવેલી અને પૂર્વ અને દક્ષિણ સીમા અરબી મહાસાગર સાથે જોડાયેલી છે. ગુજરાત રાજ્યનુ નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. ૭૦૦ અને ઇ.સ. ૮૦૦ દરમિયાન અહી રાજ કર્યું હતુ. […]

Continue Reading
Learn how to awaken the power of self-confidence

જાણો આત્મવિશ્વાસની શક્તિ કેવી રીતે જાગૃત કરવી

આત્મવિશ્વાસનો અર્થ છે “પોતાના પર વિશ્વાસ કરવો.” આપણા જીવનમાં આત્મવિશ્વાસ એટલો જ મહત્વપૂર્ણ છે જેટલી ફૂલમાં સુગંધ મહત્વની હોય. આત્મવિશ્વાસ વિના, આપણું જીવન જીવંત શબ જેવું બની જાય છે. વ્યક્તિ ગમે તેટલો પ્રતિભાશાળી હોય, પણ તે આત્મવિશ્વાસ વિના કંઈ પણ કરી શકતો નથી. આત્મવિશ્વાસ એ સફળતાનો પાયો છે, આત્મવિશ્વાસ ન હોવાના કારણે વ્યક્તિ તેના દ્વારા […]

Continue Reading

સાસુની સલાહ અને વહુની ધમાલ, સામાજીક કહાની

બપોરે વિભાવરીના હાથમાંથી વાસણની ખાટલી છટકી ગઈ અને વાસણ પછડાવાનો અવાજ થયો.. સાસુએ પુછ્યું.. ” શું થયું..? તને વાગ્યું તો નથી ને..?” કાચની ડીશના ટુકડા અને એક તપેલી લઈને વિભાવરી બહાર આવી અને કહ્યું, ” મમ્મી, બે ડીશ તુટી ગઈ.. ને આ તપેલીમાં ગોબો પડ્યો..” સાસુએ ડીશના ટુકડા અને તપેલી.. જોયાં..” બેસ અહીં.. મારે બીજું […]

Continue Reading