નાર્કો ટેસ્ટ શું છે? જેનાથી ગુનેગારો પોપટ ની જમ બોલવા લાગે છે સાચું, જાણો કેવી રીતે પૂછવા માં આવે છે સવાલ

દિલ્હીમાં ઘટેલા શ્રદ્ધા હત્યાકાંડે સમગ્રે દેશને હચમચાવી નાખ્યો છે. આ કેસમાં રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. કોર્ટે શ્રદ્ધાની હત્યાના આરોપી આફતાબની પોલીસ કસ્ટડી 5 દિવસ માટે વધારી દીધી છે. આ સાથે જ કોર્ટે આફતાબના નાર્કો ટેસ્ટની પણ મંજૂરી આપી દીધી છે. નાર્કો ટેસ્ટમાં મોટા મોટા અપરાધીઓ સત્ય ઓકી નાખે છે. નાર્કો ટેસ્ટથી ખૂંખાર અપરાધીઓ […]

Continue Reading

શું તમને ખબર છે જૂનાગઢ અને ભારત દેશની આઝાદીનો ઇતિહાસ? તો જાણો…

રાજકોટ સમગ્ર ભારત દેશ 15 ઓગષ્ટના દિવસે સ્વતંત્રતા દિવસ ઉજવે છે, દેશના લોકોમાં આ દિવસે અનેરો ઉત્સાહ પણ જોવા મળતો હોય છે, પણ આ દેશનું દૂર્ભાગ્ય પણ કહી શકાય કે જ્યારે જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર જેવા રજવાડાઓએ ભારત સાથે ન જોડાવાની ઈચ્છા દર્શાવીને દેશની અખંડતા માટે તકલીફ ઉભી કરી હતી.આઝાદી સમયે જૂનાગઢ ભારત સાથે ન […]

Continue Reading

વિશ્વની સૌથી લાંબી ટ્રેનમાં 20 કલાકની મુસાફરી ડરાવની છે કે ખુબસુરત? મુસાફરો માટે ટ્રેનમાં એક પણ ખુરશી ટોયલેટ નથી

વિશ્વના ઘણા દેશોની ટ્રેનો તેમની મુસાફરી માટે જાણીતી છે. કેટલાક તમને સુંદર પ્રવાસ માટે લઈ જાય છે અને કેટલાક તમને સૌથી ભયાનક અનુભવ પણ આપે છે. મોરિટાનિયા દેશમાં એક એવી ટ્રેન પણ ચાલી રહી છે જેમાં મુસાફરી કરવા માટે તમારે જીવ જોખમમાં મૂકવો પડી શકે છે. આ પ્રકારની ટ્રેનમાં માલવાહક ટ્રેનો પણ સામેલ છે, જેમાં […]

Continue Reading

શું તમે જાણો છો 150 વર્ષ પહેલા ટીપુ સુલતાને ભારતમાં સૌ પ્રથમ “રોકેટ ટેકનોલોજી” નો પાયો નાખ્યો હતો

ટીપુ સુલતાન ‘મૈસુરના શેર’ તરીકે ઓળખાતા હતા. તેમને આ બિરુદ તેમના પિતા હૈદર અલીએ આપ્યું હતું. 18મી સદીમાં, મૈસૂરે દક્ષિણ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્ય સામે સૌથી મુશ્કેલ પડકાર રજૂ કર્યો. પહેલા હૈદર અલી અને પછી ટીપુ સુલતાન મદ્રાસમાં બ્રિટિશ સેનાને વારંવાર હરાવી ચૂક્યા હતા. અંગ્રેજોના 10 સૌથી મોટા દુશ્મનોની યાદીમાં ટીપુ સુલતાનનું નામ સામેલ હતું. ટીપુ […]

Continue Reading

કોઠાસૂઝથી આ ખેડૂતે આંબા વચ્ચે દેશી લીમડો કેમ ઉગાડ્યો, કારણ જાણી તમે પણ ચોકી જશો

ગીર પંથકમાં કેસર કેરીની ખેતી વધુ થાય છે. અહીંની કેરી દેશભરમાં પ્રખ્યાત છે. ગીર વિસ્તારના હડમતિયા ગામના ખેડૂતે કેરીમાં સુકરા નામનો રોગ પોતાના કોઠાના સોજામાંથી દૂર કર્યો છે.ખેડૂતની આંબા વાડીમાં બાંડી ( સુકારો ) ના રોગ જોવા મળી રહ્યો છે. જમીનમાં ભેજના કારણે આંબાના વૃક્ષો સુકાઈ જવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો. પરંતુ તેણે […]

Continue Reading

ભારતનું અનોખું રેલવે સ્ટેશન: ટિકિટ લેવાની રાજસ્થાન માં અને મુસાફરી કરવા બેસવાનું મધ્યપ્રદેશમાં…

ભારતમાં આવી ઘણી રસપ્રદ જગ્યાઓ છે, જેના વિશે જાણીને તમને વિશ્વાસ નહીં થાય. દિલ્હી અને મુંબઈ રેલ માર્ગ પર એક રેલ્વે સ્ટેશન છે જે બે રાજ્યોમાં આવે છે. આ જાણીને તમને કદાચ અજુગતું લાગશે, પરંતુ આ બિલકુલ સાચું છે. રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના આ સ્ટેશન પર અડધી ટ્રેનો એક રાજ્યમાં અને અડધી બીજા રાજ્યમાં થોભી જાય […]

Continue Reading

વિશ્વમાં આ 3 લોકો છે ખાસ જે દુનિયા માં ક્યાંય પણ પાસપોર્ટ વગર કરી શકે છે મુસાફરી

વિશ્વમાં કોઈપણ વ્યક્તિને બીજા દેશમાં જવા માટે પાસપોર્ટની જરૂર હોય છે. પાસપોર્ટ વગર કોઈ વ્યક્તિ બીજા દેશમાં જઈ શકતી નથી. રાષ્ટ્રપતિથી લઈને વડાપ્રધાન સુધી, જ્યારે તેઓ એક દેશથી બીજા દેશમાં જાય છે ત્યારે તેમની પાસે પાસપોર્ટ હોવો જરૂરી છે. પાસપોર્ટ તેના ધારકની વ્યક્તિગત ઓળખ અને રાષ્ટ્રીયતા નક્કી કરે છે. પાસપોર્ટમાં ધારકનું નામ, ફોટોગ્રાફ, જન્મ સ્થળ […]

Continue Reading

વિશ્વમાં સૌથી ધનિક હિન્દૂ મંદિર :તિરૂપતિ બાલાજી મંદિરે જાહેર કરી 85705 કરોડ ની મિલકત અને 14 ટન સોના ની સંપત્તિ

તિરુમાલા તિરુપતિ દેવસ્થાન (TTD), વિશ્વના સૌથી ધનાઢ્ય હિંદુ મંદિરોમાંનું એક, દેશભરમાં ફેલાયેલી તેની ટ્રસ્ટની સંપત્તિનું મૂલ્ય જાહેર કર્યું છે. ટીટીડીના ચેરમેન વાયવી સુબ્બા રેડ્ડીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી તિરુમાલા તિરુપતિ દેવસ્થાન ટ્રસ્ટની દેશભરમાં 7123 એકર વિસ્તારમાં ફેલાયેલી કુલ 960 મિલકતો છે અને આ મિલકતોની કુલ કિંમત રૂ. 85,705 કરોડ છે. રેડ્ડીએ જણાવ્યું હતું કે […]

Continue Reading

રેલવે ની નવી સુવિધા: ચાલતી ટ્રેનમાં પણ મળી જશે કન્ફર્મ સીટ, હવે ટીટીનું ખિસ્સું ગરમ નહિ કરવું પડે

રેલ્વેએ દેશના કરોડો મુસાફરોને મોટી ભેટ આપી છે. જો તમે પણ ટ્રેનમાં મુસાફરી કરો છો, તો હવેથી તમને ચાલતી ટ્રેનમાં પણ કન્ફર્મ સીટ મળશે, એટલે કે હવેથી તમારે ટ્રેનમાં સીટ માટે ચિંતા નહીં કરવી પડે . રેલવેના આ પગલાથી ચાલતી ટ્રેનમાં મુસાફરોને વેઇટિંગ અથવા RAC ટિકિટને કન્ફર્મ કરાવવા માટે TTEના ચક્કર નહીં મારવા પડે. 7000 […]

Continue Reading

ધરતી પર પ્રલય આવી રહ્યો છે, પૃથ્વી પર સર્વનાશની આ 5 પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ છે

સમગ્ર વિશ્વમાં તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ક્યાંક પૂર, ક્યાંક ધરતીકંપ, ક્યાંક ગરમીના મોજા કુદરત વરસાવી રહી છે. આ એક એવી આફતો છે જેને માણસ રોકી શકતો નથી. માણસ ગમે તેટલો શક્તિશાળી કે ધનવાન હોય, તે આ વિનાશથી બચી શકતો નથી. આપણે ખતરનાક કુદરતી આફતોનો સામનો કરી રહ્યા છીએ. કારણ કે પ્રકૃતિનું સંતુલન ખોરવાઈ […]

Continue Reading