સિત્તેર વટાવી ચુકેલા દાદા તેમની પત્ની સાથે દરરોજ ચાલવા માટે જતા, પણ એક દિવસ….

વાત ઓલમોસ્ટ ભૂલાઈ ગઈ છે, અને મારે યાદ પણ નહોતી કરવી. પણ હોસ્પિટલમાં ગઈકાલે આવેલા એક વૃદ્ધ યુગલે મારું વિઝન ઘણુંખરું સ્પષ્ટ કરી નાખ્યું. સિત્તેર વટાવી ચુકેલા એક ‘વેલ-ટુ-ડુ’ દંપતિએ સાવ કેઝ્યુઅલી કહી નાખેલી એક નાનકડી એવી વાત, ભવિષ્યમાં ‘એન્ટી-ડિવોર્સ થિયરી’ બની જાય તો નવાઈ નહીં! પોતાની પત્ની તરફ ઈશારો કરીને વડીલે કહ્યું, ‘સાંજે બહાર […]

Continue Reading

જંક ફૂડની તીવ્ર ઝંખના પાછળનું વિજ્ઞાન શું છે ? એક ડોકટરે જંકફૂડ વિશે કહેલી આ વાત તમારે જરૂર વાંચવી જોઈએ….

તાજેતરમાં થયેલા એક પ્રયોગમાં ઉંદરોને પોટેટો ચિપ્સ ખવડાવવામાં આવી. આ પ્રયોગનું સૌથી નોંધપાત્ર અને આશ્ચર્યજનક તારણ એ હતું કે પેટ સંપૂર્ણ ભરાઈ ગયા પછી પણ ઉંદરોએ ચિપ્સ ખાવાનું શરૂ રાખ્યુ. સામાન્ય રીતે તેમના રૂટીન ખોરાકની ચોક્કસ માત્રા આરોગ્યા પછી જે ઉંદરો ખોરાકથી દૂર ચાલ્યા જતા, પોટેટો ચિપ્સ ખાધા પછી એ ઉંદરોને ‘તૃપ્તિ’ કે ‘Satiety’ નો […]

Continue Reading

જોવો આ છે સિંધિયાનો આલીશન જય વિલાસ મહેલ, જ્યાં છે 400 રૂમો અને 3500 કિલોના ઝુમર…

જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં આલિશાન જય વિલાસ પેલેસમાં રહે છે. આ મહેલ યૂરોપીયન સ્થાપત્ય કલાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. સાથે જ આ મહેલમાં ટસ્કન, ઈટાલિયન અને કોરિયન શૈલીની ઝલક પણ જોવા મળશે. આ સુંદર મહેલની કિંમત 4 હજાર કરોડ રૂપિયાથી પણ વધારેની છે. જય વિલાસ પેલેસના ઈન્ટિરિયર માટે 560 કિલોગ્રામ સોનાનો ઉપયોગ કરાયું છે. સોનાનો […]

Continue Reading

આવા લોકો માટે કાજુ ઝેર સમાન છે, કાજુ ખાતા પહેલાં આટલું વાંચી લેજો…

કોઈ પણ વસ્તુને જરૂરિયાતથી વધુ ખાવાથી આપણા શરીરને નુકસાન પહોંચી શકે છે. પછી તે વસ્તુ આરોગ્ય માટે લાભદાયી જ કેમ ના હોય. કાજુને એન્ટીઓક્સિડેન્ટનો એક સારો સ્ત્રોત માનવામાં આવે છે. તેમાં કેલ્શિયમ પ્રોટીન, વિટામીન્સ અને પોટેશિયમનું સારુ પ્રમાણ હોય છે. પરંતુ જ્યારે કોઈ બીમારીથી પીડિત વ્યક્તિ આ કાજુને ખાય છે તો તે મુશ્કેલીમાં મૂકાઈ શકે […]

Continue Reading

ઊંઘ શરીર અને મનને પુનઃજીવિત કરે છે. આટલું સમજી લો, જિંદગીમાં ક્યારેય બિમાર નહી થશો…

ઊંઘમાં જ મુખ્યત્વે નુકશાન પામેલ પેશીઓનું સમારકામ, સ્નાયુનો વિકાસ, રોગપ્રતિકારક શક્તિનું પુનઃનિર્માણ અને ગ્રોથ હોર્મોનનો અંતઃસ્ત્રાવ થાય છે. ઊંઘમાં મગજને csf નું પમ્પીંગ વધે છે અને જે ડીશવોસર કે ડીટોક્સ જેવું કામ કરે છે અને મગજને તાજગી આપે છે જેથી મગજ…ફરી શીખવું અને યાદ રાખવું… જેવા કાર્ય કરી શકે છે. ઊંઘમાં હૃદયના ધબકારા ધીમા અને […]

Continue Reading

દરરોજ રહેતો હોય પગમાં દુખાવો તો આ ઉપાય આપશે ખુબજ રાહત…

જીવનમાં દિવસની શરૂઆતથી જ દોડધામ શરૂ થઈ જાય છે. આપણે આખો દિવસ દોડીને ફરતા હોઈએ છીએ કે આપણા પગમાં દુખાવો અનિવાર્ય છે. પગમાં દુખાવો ઘણા કારણોસર થાય છે, જેમ કે સ્નાયુઓની ખેંચાણ, સ્ટિઓપોરોસિસ, સંધિવા, સાંધાના અસ્થિભંગ અથવા આંતરિક ઇજાને કારણે પણ. આર્થરાઈટિસ અને સુગરના દર્દીઓના પગમાં દુખાવાની ફરિયાદો વધારે છે. જોકે પેઇન કિલર દવાઓ થોડા […]

Continue Reading

ભાવનાત્મક સંતુલન જાળવી રાખવા માટે રડવું જરૂરી છે, જાણો રડવાથી થતા ફાયદાઓ..

તમે હસવાના ફાયદા તો સાંભળ્યા જ હશે, પણ રડવાના પણ ઘણા બધા ફાયદા છે. રડવું એ એક સામાન્ય ક્રિયા છે, જે વિવિધ અભિવ્યક્તિઓને કારણે ઉદ્ભવે છે. સંશોધનકારો કહે છે કે રડવું તમારા મગજ અને શરીર બંને માટે ફાયદાકારક છે. તમને એ જાણીને પણ આશ્ચર્ય થશે કે માનવ આંસુ ત્રણ પ્રકારનાં હોઈ શકે છે. આ લેખમાં, […]

Continue Reading

આવી વધેલી વસ્તુઓ ફ્રીઝમાં રાખવાની ટેવ હોય તો ચેતી જજો…

ફ્રિજમાં રાખેલું ભોજન લાંબા સમય બાદ ખાવાથી અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે. આવામાં આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ફ્રિજમાં રાખેલું ભોજન જેટલું બને તેટલું જલદી , ફરીથી ગરમ કરીને આરોગી લેવું જોઈએ. જેના કરાણે આપણા સ્વાસ્થ્યને તે કોઈ નુકસાન પહોંચાડી ન શકે. જો ભોજનમાં દાળ વધી હોય અને તેને ખરાબ થવાથી બચવા […]

Continue Reading

આ 6 વસ્તુઓ શરીરમાંથી એસિડ કરી નાખે છે બહાર, થાય છે બીજા અનેક ગજબના ફાયદા…

માનવ શરીરને સ્વસ્થ રાખવા માટે, ખાવા પીવા પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. પોષક વસ્તુઓ ખાવાથી, આપણે બીજાઓ કરતાં વધુ સ્વસ્થ, ચપળ અને શક્તિશાળી રહીએ છીએ. જો કોઈના શરીરમાં વધારે માત્રામાં એસિડ બને છે, તો પછી કેટલાક આલ્કલાઇન ખોરાક છે જે તમારા શરીરમાંથી એસિડ દૂર કરે છે. ચાલો આજે અમે તમને આવા જ કેટલાક ખોરાક […]

Continue Reading

સવારે શું ખાવું અને શું નહીં, જો સવારના નાસ્તામાં આ વસ્તુઓ ખાતા હોવ તો થઇ જજો સાવધાન!

હંમેશા સ્વસ્થ રહેવા માટે સવારનો નાસ્તો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેથી જ ડોકટરો સલાહ આપે છે કે નાસ્તો ક્યારેય ન છોડો. પરંતુ હંમેશાં ધ્યાનમાં આવે છે કે સવારના નાસ્તામાં શું ખાવું અને શું નહીં, જે તમને એનર્જા આપવાની સાથે સ્વસ્થ રાખે છે. તો ચાલો તમને જણાવીએ કે તમારે નાસ્તામાં શું ખાવું જોઈએ નહીં? ટામેટાનું […]

Continue Reading