લ્યો સાંભળો; ઓક્સિજન અછતના કારણે કોઈ મોત થયું નથી!

કોરોનાની બીજી લહેરમાં, એપ્રિલ/મે 2021માં મેડિકલ ઓક્સિજનની અછતના કારણે દેશભરમાં હાહાકાર મચી ગયો હતો. લોકો ઓક્સિજન સિલિન્ડર માટે ફાંફાં મારતા હતા. ટ્વીટર ઉપર લોકો મદદ માંગી રહ્યા હતા. ચારેબાજુથી મોતના સમાચાર મળતા હતા. સ્મશાનોમાં મૃતદેહોની લાઈન લાગી હતી. હજારો શબ ગંગા નદીમાં તરતા હતા. સોશિયલ મીડિયામાં અને વિદેશી અખબારોમાં લાશોના ફોટાઓ જોવા મળતા હતા. મોતના […]

Continue Reading

વોટરગેટ જાસૂસી કૌભાંડ અને પેગાસસ જાસૂસી કૌભાંડ વચ્ચે શું તફાવત છે?

17 જૂન 1972 ની રાત્રિએ વોશિંગ્ટન ડીસીની વોટરગેટ હોટેલ કોમ્પ્લેક્સમાં ડેમોક્રેટિક નેશનલ કમિટીની ઑફિસમાં સ્પાઇંગ ડિવાઇસ લગાવવા માટે પાંચ ઈસમો પ્રવેશ્યા. પરંતુ પોલીસની નજરે ચડી જતાં પાંચેયને એરેસ્ટ કરવામાં આવ્યા. આ પાંચેય જણા ત્યાં બીજી વખત ઘૂસ્યા હતા. અગાઉ પણ એ જ ઉદ્દેશ હતો. રેકોર્ડિંગ ડિવાઈસ લગાડવાનો, જેમાં તેઓ સફળ થયેલા. તેઓ ડેમોક્રેટિક નેતાઓની વાતચીત […]

Continue Reading

રાશિફળ 19 જુલાઈ 2021: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

મેષ: આજે અચાનક ધન લાભ થશે. પારિવારિક સ્તરે આજે પત્નીને લઈને કંઇક મૂંઝવણ થઈ શકે છે. પરંતુ જો તમે સમજદારીથી કામ કરો છો, તો પરિસ્થિતિ પણ સચવાઈ શકે છે. જો તમે પ્રેમમાં છો તો આજે તમે લગ્ન જીવનમાં સંબંધોને બદલવા વિશે વિચારશો. આને કારણે આજે તમારી લવ લાઈફ ખૂબ સારી રહેશે. વૃષભ: તમારા માટે આજનો […]

Continue Reading

માત્ર ૮૦ મિનિટમાં સુરતથી અમદાવાદ હદય પહોંચાડવામાં આવ્યું, સુરતમાં હ્રદયદાન કરાવવાની ચોત્રીસમી ઘટના.

ઝારખંડના રહેવાસી અને ONGCમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા બ્રેઈનડેડ શૈલેશ હરિહર સિંઘના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેમના હૃદય, કિડની અને લિવરનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી. શૈલેશ સિંઘને તા.૦૯ જુલાઈના રોજ રોડ અકસ્માતમાં મગજમાં ગંભીર ઈજા થતા સુરતની નવી સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ સનશાઈન ગ્લોબલ હોસ્પિટલમાં […]

Continue Reading

રાશિફળ 18 જુલાઈ 2021: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને […]

Continue Reading

રાશિફળ 16 જુલાઈ 2021: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને […]

Continue Reading

અફઘાન સેના ચોકી છોડીને ભાગી, તાલિબાનનીઓને લાગી લોટરી, મળ્યા રોકડા 3 અબજ રૂપિયા…

પાકિસ્તાનની બોડરની નજીક આવેલા અફઘાનિસ્તાનના કંધાર પ્રાંતના સ્પિન બોલ્ડાક વિસ્તારમાં બનેલી સીમા ચોકી પર કબ્જો કરીને તાલિબાન આતંકીઓનું કિસ્મત જ બદલાઇ ગયું છે. તાલિબાન આતંકીઓના હાથે ત્રણ અબજ રૂપિયાનો ખજાનો હાથ લાગ્યો છે. આ પૈસા અફઘાન સેના છોડીને ભાગી ગયા હતા તેના પર હવે તાલિબાન આતંકીઓનો કબ્જો થઇ ગયો છે. તાલિબાને એક નિવેદન રજૂ કરી […]

Continue Reading

દહેજના અવાવરું મકાનમાંથી મળેલા માનવ હાડકાં સ્વીટી પટેલ પ્રકરણ ઉપરથી પડદો ઉંચકશે ?

વડોદરા જિલ્લાના પીઆઇ અજય દેસાઈનાં પત્નીના ગુમ થવાના ચકચારી પ્રકરણમાં પોલીસને દહેજ પાસેના અટાલી ગામ નજીક ત્રણ માળના અવાવરું મકાનમાંથી તથા તેની પાછળના ભાગમાંથી સળગેલી હાલતમાં કેટલાક હાડકાં મળ્યા હતા. જેને તપાસ માટે સુરત એફએસએલમાં તપાસ મોકલ્યા હતા. આ હાડકા યુવાન અને મધ્યમ વર્ગની વયના માનવ શરીરના હોવાનું ફોરેન્સિક તપાસમાં બહાર આવ્યું છે. હાડકાં માનવીના […]

Continue Reading

અનુપમા સીરિયલમાં કાવ્યાની નવી ચાલથી છવાશે સન્નાટો, અનુપમા પર લાગશે અત્યંત આઘાતજનક આરોપ…

રૂપાલી ગાંગુલી, મદાલસા શર્મા અને સુધાંશુ પાંડે સ્ટારર ફેમસ ટીવી સીરિયલ અનુપમામાં હવે એક સાથે અનેક ટ્વિસ્ટ જોવા મળશે. એકબાજુ જ્યાં અનુપમાની એકેડમી શરૂ થઈ ગઈ છે, કરિયરમાં અનુપમા આગળ વધી રહી છે ત્યાં તેના અંગત જીવનમાં સંબંધો વેરવિખેર થતા જોવા મળશે. જેનો ફાયદો કાવ્યા ઉઠાવશે. કિંજલ અને પારિતોષ પણ ઘર છોડીને જતા રહેશે. આવનારા […]

Continue Reading

’દેશહિતમાં 1 લાખ રુપિયાનું લિટર પેટ્રોલ/ડીઝલ લેવું પડે તો વાંધો નથી !’

ગુજરાતી લેખકો શબ્દોના સાથિયા પૂરી જાણે છે. કોઈ વૈચારિક ભૂમિકા તેમની પાસે હોતી નથી. લોકશાહીની/દેશભક્તિની/નૈતિકતાની વાતો કરશે પરંતુ જેમની સામે 107 ગુનાઓ દાખલ થયેલ છે તે અંગે તેમને કંઈ અજુગતું લાગતું નથી ! તડિપારને ગૃહમંત્રી બનાવવામાં આવે ત્યારે તેમને વાંધા સરખું લાગતું નથી. જ્યારે GDP માઈનસમાં હોય; દેશના 80 કરોડ લોકો સરકારી અનાજ ઉપર નભતા […]

Continue Reading