🍵 હેલ્દી અને સ્વાદિષ્ટ મગનો સૂપ – મગ ચલાવે પગ

આપણે સૌ જાણીએ છીએ કે મગ એક ખૂબ જ પૌષ્ટિક આહાર છે .આ કોરોના મહામારીમાં પણ ડોક્ટરો મગ નુ જ વધારે સેવન કરવાનું કહે છે. અને જે લોકોને વજન ઉતારવું હોય એ લોકો પણ મોંગ હોંશે હોંશે ખાઇ શકે છે. 1-સૌપ્રથમ એક વાડકી મગ ને પાંચથી છ કલાક માટે પલાળી ને રાખવા. 2-ત્યારબાદ એક કૂકરમાં […]

Continue Reading

મુઘલાઈ પરાઠા

પરોઠા ગોળ, ચોરસ કે ત્રિકોણાકાર હોઈ શકે. અમુક વખતે શાક ભાજીને પણ કણક બાંધી તેમાં જ ઉમેરી દેવામાં આવે છે અને તેવા શાક મિશ્રિત કણકના પરોઠા બનાવવામાં આવે છે. જ્યારે અમુક વખતે માત્ર લોટની કણકને વણી તમાં વચમાં સાંજો ભરવામાં આવે છે બાજુઓ લોટના મદદ વડે સાંજાને બંધ કરી વણી નાખવામાં આવે છે. પહેલા પરોઠા […]

Continue Reading

એકદમ હોટલ જેવું પણ ઘરે બનાવેલું હોવાથી હેલ્દી કાજુ કરીનું શાક…

આપણે હોટલમાં કે બહાર કંઈક જમવા જઈએ એટલે કાજુ કરીનું શાક જરૂર મંગાવતા હોઈએ છીએ, ખાસ કરીને સ્ત્રીઓ અને બાળકોને ખુબજ ભાવતું હોય છે, ચાલો આપણે તેને ઘરે બનાવાની સરળ રીત જાણી લઈએ. સામગ્રી:- 1 વાટકી કાજુ, 5 -6 નંગ ટામેટાં, 3 ડુંગળી, 1 ચમચી લસણ પેસ્ટ, 1 ચમચી આદુ પેસ્ટ, 4 ચમચા તેલ, 1 […]

Continue Reading

બાળકો ડ્રાયફ્રૂટ ખાવામાં ખુબજ નખરા કરે છે તો હવે આ અંજીર ને ખજુર સાથે મિક્ષ કરીને જો તમે મીઠાઈ બનાવશો તો બધા બાળકો હોંશે-હોંશે ખાશે.

રમજાન મહિનામાં ઇફ્તાર અને સહરીનીમા ખજુર ખાઈને રોઝા ખોલવામા આવે છે. જો તમે ઇચ્છો તો તમે ખજુરમાંથી મીઠાઈ પણ તૈયાર કરી શકો છો. જે સ્વાદમાં ઉત્તમ રહેશે અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ કે ખજુર અને અંજીર સાથે સ્વાદિષ્ટ બરફી કેવી રીતે તૈયાર કરવી. બરફી બનાવાની સામગ્રી :- – ૧૭૫ ગ્રામ […]

Continue Reading

આંબલવાણું બળબળતા ઊનાળાની ગરમી સામે રક્ષણ આપે આ દિવ્‍ય પીણું…

કાળઝાળ ઊનાળો આવી પહોંચ્યો છે. લૂ ઝરવા ની મોસમ, આવા સમયે યાદ આવે તન-મન નું ઠંડક પહોંચાડતું એક મસ્ત પીણું : આંબલવાણું ઉનાળાનું પરંપરાગત પીણું ઘેર બનાવવું પણ સરળ, પીત તોડે, ગરમી ભગાવે અને પેટ ચોખ્‍ખું-ચણાક કરી દે… મગજ પણ ટાઢો થાય, બળબળતી ગરમીમાં વિદેશી ઠંડા પીણા આરોગ્‍ય માટે ખતરનાક સાબિત થાય છે. આપણી સંસ્‍કૃતિ […]

Continue Reading

ઘરના રેગ્યુલર તવા પર કેવી રીતે બનાવશો 3 પ્રકારની તંદૂરી રોટી

જયારે આપણે જમવા માટે બહાર રેસ્ટોરાંમાં જઇએ છીએ ત્યારે તંદૂરી રોટી ઓર્ડર કરીએ છીએ. રેસ્ટોરાં જેવું શાક ઘરે સરળતાથી બનાવી શકાય છે, પરંતુ રોટી બનાવતી વખતે થોડી મુશ્કેલી પડી જતી હોય છે. કેટલાક લોકો તો તંદુરી ઓવન હોવા છતાં તંદૂરી રોટી બરાબર નથી બનાવી શકતા અને તવા પર તંદૂરી રોટલી બનાવવી ખૂબ જ મુશ્કેલ માનવામાં […]

Continue Reading

કાપેલા કેળા અને રીંગણ જેવા શાકભાજી અને ફળ હવે કાળા નહીં થાય અજમાવો આ ઉપાય

મમ્મી! જ્યારે તમે કેળાને કાપ્યું ત્યારે સફેદ હતા પરંતુ, થોડીવાર પછી તે કાળા થઇ ગયા ? થોડા દિવસો પહેલા પણ મેં જોયું હતું કે જ્યારે તમે રીંગણાં કાપી રહ્યા હતા, ત્યારે તે પણ થોડીવારમાં કેળાની જેમ કાળા થવા લાગ્યા હતા ? કદાચ તમારા બાળક અથવા કોઈ અન્ય વ્યક્તિએ આ સવાલ કોઈક સમયે તમને જરૂર પૂછ્યો […]

Continue Reading

રોઝ સાબુદાણા ફાલુદો અને કેસર સાબુદાણા ફાલુદો ઘરે બનાવો એકદમ સરળતાથી..

આ ફરાળી ફાલુદો છે. તમે કોઈ વાર કે ઉપવાસ કરતા હોવ તો પણ આ ફાલુદાની મજા માણી શકો છો. અને ઘરે બનાવેલો હોવાથી આપણે સારી વસ્તુઓ વાપરી શકીએ છીએ. સામગ્રી:- 2 ચમચા સાબુદાણા, ૨ કપ દૂધ, 2 ચમચા તકમરીયા, બે ચમચી સાકર, 1 ચમચો રોઝ સીરપ, ૧ ચમચો કેસર ઈલાયચી સીરપ, ચમચા whipped cream અથવા […]

Continue Reading

ભાવનગરના પ્રખ્યાત નાયલોન ગાંઠિયા

ભાવનગરમાં અનેક જાતના ગાંઠિયા ઓ મળે છે. અને ભાવનગર ગાંઠિયા માટે ખાસ પ્રખ્યાત છે. તો મેં તેમાંથી ભાવનગરના નાયલોન ગાંઠિયા બનાવ્યા છે. આ ગાંઠીયા બહુ જ ઓછી મહેનતે, અને ફટાફટ બને છે. લોટને ફેટવાનું કે મસળવાનું નથી. માટે જલ્દી બને છે. સામગ્રી:- એક બાઉલ તેલ, એક બાઉલ પાણી, બે બાઉલ ભરીને ચણાનો લોટ, અડધી ચમચી […]

Continue Reading

વેજ.પેટીસ: સ્વાદમાં ખુબજ ટેસ્ટી અને ખાવામાં ખુબજ હેલ્ધી

નમસ્કાર મિત્રો આજે મારી મારી ફેવરીટ પહેલી વાનગી તમારા બધા સાથે શેર કરી રહી છુ આશા રાખું છું બઘા ને પસંદ આવશે. આ પેટીસ સ્વાદ મા ખુબજ ટેસ્ટી અને ખાવામાં ખુબજ હેલ્ધી હોય છે. તો ચાલો આપણે જાણીએ વેજ પેટીસની રેસિપી. સામગ્રી:- એક કપ ગાજર ઝીણી સમારેલી, એક કપ પાલક ઝીણી સમારેલી, એક કપ મકાઈ […]

Continue Reading