મહાભારતમાં કૃષ્ણની ‘એન્ટ્રી’ 🇮🇳

મહાભારતની શરૂઆત કૃષ્ણના નારાયણસ્વરૂપના સ્મરણ સાથે થાય છે, પણ મહાભારતની આખી કથાનો આધાર જેના પર છે એ પ્રતાપી અને પ્રભાવી કૃષ્ણ પાત્ર તરીકે મહાભારતમાં સક્રિય બને એની ઘણી રાહ જોવી પડે છે. દ્રૌપદીસ્વયંવરના પ્રસંગે કૃષ્ણ સૌપ્રથમ પાત્ર તરીકે પ્રવેશે છે અને કૃષ્ણનો એ કેવો પ્રવેશ….!! ના…ના…બોલીવુડ કે સાઉથ ઇન્ડિયન મુવીમાં હીરો એન્ટ્રી મારે એવી કોઈ […]

Continue Reading

આ દેશમાં છે સમયની બેંક, તેનો ઉપયોગ જાણીને દંગ રહી જશો, વાંચવા જેવું છે, છોડતા નહી….

જ્યારે હું સ્વિત્ઝર્લેન્ડ ગયો હતો ત્યારે મેં ત્યાં એક શાળા નજીક ભાડે ઘર રાખ્યું. ઘરની માલકણ ૬૭ વર્ષની ક્રિસ્ટિના એક નિવૃત્ત શિક્ષિકા હતી જેણે વર્ષો સુધી ત્યાંની માધ્યમિક શાળામાં અનેક વિદ્યાર્થીઓને ભણાવ્યાં હતાં. સ્વિત્ઝર્લેન્ડમાં પેન્શનની સુવિધા ઘણી સારી છે. ક્રિસ્ટિનાને પણ ઘણું સારું પેન્શન મળતું હતું અને તેને જીવન નિર્વાહની કોઈ ચિંતા નહોતી. છતાં તેણે […]

Continue Reading

“કઈ વાંધો નહિ…બાળક હોય કે ના હોય ! મારા માટે તું જ પહેલા છો ! ને તું છો એ જ પુરતું છે…”

મા મહાન છે એમ કહીએ છીએ ત્યારે આપણે જાણે અજાણે સ્ત્રી તરીકે એનું અવમાન કરીએ છીએ? કોઈ સ્ત્રી પ્રેગનન્ટ છે ને એ આજે 9 તારીખે એક બાળકને જન્મ આપે છે, એ મા બને છે અને મા મહાન હોય છે, પણ એ સ્ત્રી મા તો 9 તારીખે બની…તો શું 8 તારીખે મહાન નહોતી ? એ સ્ત્રી […]

Continue Reading

તમે પાંચસો રૂપિયાનો એક સ્ટૅમ્પપેપર મગાવીને દસ્તાવેજ કરી શકો છો કે તમે ‘સુખી’ છો ?

એક સવારે આંખ ખૂલે, ત્યારે તમને ખબર પડે કે હવે તમારી પાસે સાત દિવસ છે… જીવવા માટે! છેલ્લા સાત દિવસ… અને જો તમને એમ લાગે કે તમારે આ સાત દિવસ ખુશી-આનંદથી, મજા કરીને, શાંતિથી વિતાવવા છે. કોઈ જિજીવિષા, કોઈ ઇચ્છાઓ, કોઈ ઝંખનાઓ એવી નથી, જે પૂરી નહીં થાય તો આ શરીર છોડવાનું અઘરું બની જશે… […]

Continue Reading

કરોડો રૂપિયાની કિંમતની ગળો ઘનવટી અને સુદર્શન ઘનવટી કોવિડ કેર સેન્ટર તથા આઈસોલેશન સેન્ટરમાં…

કોવિડ મહામારીએ અનેક લોકોનો અસલી ચહેરો લાવીને મૂકી દીધો છે. એકતરફ આપણે જોઈએ છીએ કે, આવી મહામારીમાં પણ લોકો કાળાબજાર કરવાની એક તક પણ જતી કરતા નથી. રેમડેસિવિરથી લઈને ફેબીફ્લુ અને સેનિટાઈઝર સુધીની દવાઓ વગેરેમાં ભયાનક બ્લેક માર્કેટિંગ જોવા મળ્યું છે. તો બીજી એવી વ્યક્તિઓ પણ છે કે, જેમણે આ મહામારીમાં, મહાઆફતમાં સેવા કરવાની એક […]

Continue Reading

જયપુર રહેલા દીકરાએ વડોદરા રહેતી તેની માંને મેસેજ કર્યો કે જીવવાની મજા નથી આવતી. મારે આવું જીવન નથી જીવવું. પછી જે થયું એ જાણીને….

એક અનનોન નંબર પરથી ફોન આવ્યો. ગભરામણ, ચિંતા અને ડરથી ધ્રુજી રહેલા અવાજમાં તેમણે મને કહ્યું, ‘સર, ઈમરજન્સી છે. બે મિનીટ વાત થશે ?’. સાવ જ અપરિચિત વ્યક્તિના અવાજમાં રહેલી એ વેદના મને બહુ પરિચિત લાગી. મેં કહ્યું, ‘અફકોર્સ.’ તેમણે કહ્યું, ‘હું વડોદરાથી એક મમ્મી બોલું છું. મારો દીકરો અત્યારે જયપુરમાં એન્જિનિયરીંગ ભણે છે. છેલ્લા […]

Continue Reading

કોઈપણ વસ્તુ છોડતાં પહેલા આ લેખ અવશ્ય વાંચો…

લોકો તમને કહેશે કે, દૂધ અને મિલ્ક પ્રોડક્ટ્સ બંધ કરો, કહેવાતા નિષ્ણાતો કહેશે કે, ઘઉં તો ખવાય જ નહિ, ડાયેટિશિયન સલાહ આપશે કે, શિંગતેલ કે તલનું તેલ ન ખવાય, માત્ર પાણી જેવું પાતળું ડબલ રિફાઇન્ડ એડિબલ ઓઇલ જ ખાવું જોઈએ… સાવધાન! કોઈપણ વસ્તુ છોડતાં પહેલા આ લેખ અવશ્ય વાંચો… તમારા ઘરમાં કે પરિવારમાં એંશી-નેવું વર્ષના […]

Continue Reading

એક રિક્ષાવાળાએ ડોક્ટરને કહ્યું, મારી માં ની સારવાર ભલે તમે કરી હોય પણ તેને સાજી મેં કરી છે…

કાર સર્વિસમાં આપી હોવાથી થોડા સમય પહેલા મારે એક રિક્ષામાં બેસવાનું થયું. વાતોડિયા રીક્ષા ચાલકે રીઅર-વ્યુ મિરરમાં જોઈને મારી સાથે સંવાદ શરૂ કર્યો, ‘કોવીડના કેસીસ પાછા વધી રહ્યા છે, નહીં ?’. માસ્કની પાછળ ઢંકાયેલા મારા મોઢામાંથી બહુ જ ઠંડો પ્રતિસાદ નીકળ્યો, ‘હા.’  મેં કરેલી ઉપેક્ષા અને ‘ઈનડિફરન્સ’ની પરવા કર્યા વગર તેણે પોતાની વાત આગળ વધારી, […]

Continue Reading

એક ડોકટર હોવા છતાં આટલી બધી લાચારી આ પહેલા મેં ક્યાંય જોઈ નથી, હાથ જોડીને હાંફતા હાંફતા કહે છે પ્લીઝ મને બચાવી લેજો….

શું કહું યાર ? શું લખું ? સમજાતું નથી. એક ડૉક્ટર હોવા છતાં આટલી બધી લાચારી, આ પહેલા મેં ક્યારેય અનુભવી નથી. આ હદ સુધીની માનવીય યાતના અકલ્પનીય છે. ‘પ્લીઝ મને બચાવી લેજો’ 55 SpO2 સાથે બે હાથ જોડીને હાંફતા હાંફતા પોતાનો જીવ બચાવવા માટે વિનંતી કરતા યુવાન દર્દીઓ, મેં મારી આંખ સામે કોલેપ્સ થતા […]

Continue Reading

આ ડોકટરે વેકસીનના બે ડોઝ લીધા હોવાથી માત્ર છ દિવસમાં રીકવર થઈ ગયા પણ પછી તેમણે જે કહ્યું એ તમારે જરૂર વાંચવું જોઈએ…

એ રાત હું ક્યારેય નહીં ભૂલી શકું. હાઈ ગ્રેડ ફિવર, સુપાઈન પોઝીશનમાં ડ્રોપ થતું ઓક્સિજન સેચ્યુરેશન અને મગજમાં કોઈએ બોમ્બ ફોડ્યો હોય એવો હેડેક. હું લગભગ આખી રાત જાગેલો. It was like a ‘dark night of the soul’. એ રાતે મને ઈરફાન ખાનના એ શબ્દો યાદ આવ્યા, જે તેમણે પોતાના કેન્સરના નિદાન પછી એક પત્રમાં […]

Continue Reading