શું તમે ઓળખો છો આ વ્યક્તિને ?

આ છે કેશવ પરાશરણ, હાલ ઉંમર ૯૪ વર્ષ અને દેશના નામાંકિત વકીલ સુપ્રીમ કોર્ટમાં રામજન્મભૂમિ તરફના મુખ્ય વકીલ. થોડા દિવસ પહેલાં જ તેમનો જન્મદિવસ ગયો. તેમનો જન્મ ૯ ઓક્ટોબર ૧૯૨૭ ના રોજ તમિલનાડુમાં થયો હતો. તેમના પિતા પણ વકીલ હતા અને કેશવ પરાશરણના બંને દીકરા મોહન પરાસરણ અને સતીશ પરાસરણ પણ વકીલ છે. ૨૦૦૩ માં […]

Continue Reading

પિતા બસ ચલાવી રહ્યા હતા અને ત્યારે જ ફોન આવ્યો પપ્પા હું IAS બની ગઈ

દરેક મનુષ્યમાં ચોક્કસપણે કોઈ ને કોઈ ગુણ હોય છે. જેના દ્વારા તે સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ બેસાડે છે. દરેક સફળ વ્યક્તિની પોતાની પ્રેરણાદાયક કહાની હોય છે. આવી જ એક કહાની છે પ્રીતિ હુડ્ડાની, જે પોતાની અગાથ મહેનતથી સફળતા મેળવી છે. પ્રીતિના પિતા બસ ડ્રાઈવર છે. જેણે ગામની બહાર નીકળીને IAS બનીને પરિવારનું નામ રોશન કર્યું […]

Continue Reading

વહુ અને દીકરાને એકલા મુકીને માં-બાપ જાત્રાએ ગયા, ત્યારબાદ જે થયું એ તમારે જરૂર વાંચવું જોઈએ

બેટા, તું અને વહુ થોડો વખત એકલા રહો, હું અને તારી માં એક મહિનો જાત્રા એ જઈયે છીયે, જીંદગીમાં કમાવાની હાયમાં નતો ભગવાન સરખો ભજાયો કે નતો તારી માં સાથે શાંતિ થી જીવી શક્યો. ઘડપણ આંગણે આવી ગયું અને ખબર પણ ના પડી અને મોત આંગણે થી અંદર કયારે આવી જશે, તે પણ મને ખબર […]

Continue Reading

બિઝનેસ પ્લાન: બે મિત્રોની ગજબની કહાની, જૂના જૂતામાંથી કરે છે કરોડોની કમાણી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, વિશ્વભરમાં દર વર્ષે 350 મિલિયનથી વધુ જોડી જૂતા ફેંકવામાં આવે છે. જે આ પૃથ્વી માટે ખુબજ જોખમી છે, કારણ કે વર્લ્ડ ફૂટવેરનો અંદાજ છે કે જૂતાનો એક સોલ પૃથ્વી પર 1,000 વર્ષ સુધી રહી શકે છે. પરંતુ બે મિત્રોએ જૂના પગરખાં માટે એક નવો રસ્તો શોધી કાઢ્યો અને આજે તેઓ […]

Continue Reading

એક સમયે પિતા સાથે વેચતો હતો બૂટ-ચપ્પલ, આજે IAS અધિકારી બનીને લખી પોતાની કિસ્મત

IAS શુભમ ગુપ્તા એવા લોકો માટે એક ઉદાહરણ છે જે ગરીબીને તેમની પ્રગતિમાં અવરોધ માને છે. શુભમ દુકાન પર બેસીને જૂતા અને ચપ્પલ વેચતો હતો. ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે આ છોકરો મોટો થઈને એક દિવસ અધિકારી બનશે, પણ શુભમે એ કરી બતાવ્યું છે. તેણે અભ્યાસમાં સખત મહેનત કરીને પોતાનું ભાગ્ય લખ્યું અને યુપીએસસી […]

Continue Reading

એક યુવાનની બીજા શહેરમાં બદલી થઈ, તેની સામેના ફલેટમાં કુંવારી છોકરીઓ એકલા રહીને અભ્યાસ કરતી હતી

ભાવનગરથી હાર્દિક દેસાઈની બેંક ટ્રાન્સફર જામનગરની ગ્રેઇન માર્કેટ બ્રાંચમાં થઈ ત્યારે જામનગર સ્ટેશને ઉતરીને સૌથી પહેલાં એણે નજીકની એક હોટલમાં રૂમ લઈ લીધો. મકાન શોધવામાં કદાચ ત્રણ ચાર દિવસ થઈ જાય તો તત્કાલ રહેવા-જમવાની વ્યવસ્થા કરવી જરૂરી હતી. જો કે એની ટ્રાન્સફર થઈ ત્યારે બેંકની ભાવનગર બ્રાન્ચના જનરલ મેનેજર શાહ સાહેબે જામનગરમાં રહેતા એમના બનેવી […]

Continue Reading

100 વર્ષ સુધી રહેશે આ ઘર, શું તૂટેલા મકાનના લાકડા છે એનું રહસ્ય ?

અમે હંમેશા પર્યાવરણની દ્રષ્ટિએ ખૂબ સભાન રહ્યા છીએ. તેથી 2017 માં જ્યારે અમે મેંગ્લોરમાં ઘર બનાવવાનું નક્કી કર્યું ત્યારે અમે વિચાર્યું કે ઘર એવું હોવું જોઈએ કે જેનાથી અમારી પ્રકૃતિને નુકસાન ખુબજ ઓછુ થાય. કારણ કે લોકો ઘરના બાંધકામ દરમિયાન અને તેમાં રહેતા સમયે પર્યાવરણને ઘણી વખત નુકસાન પહોંચાડે છે. જે અમે બિલકુલ ઈચ્છતા ન […]

Continue Reading

તાલિબાનીઓની સજા: 14 વર્ષની છોકરી સાથે જબરદસ્તી કર્યા લગ્ન, કાપી નાંખ્યા નાક-કાન અને મોઢું પણ ચેપી નાંખ્યું…

હાલમાં અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો છે. મીડિયા સામે શાંતિ અને સદભાવનાની વાતો કરનાર તાલિબાન કેટલો ક્રૂર છે તેનો અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલ થતી તસવીરો પરથી લગાવી શકાય છે. તાલિબાનની ક્રૂરતાની વાતો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતી રહે છે. સારા ખોરાક ન રાંધવા બદલ મહિલાઓને ગોળી મારવાથી લઈને મહિલાઓને શબપેટીઓમાં બંધ કરીને સપ્લાય કરવા […]

Continue Reading

પતિનો જીવ બચાવવા સાડી પહેરીને મેરેથોન દોડી ગઈ, 60 વર્ષની મેરેથોન લેડી લતા ખરેની કહાની

મેરેથોન દોડવી બિલકુલ સરળ નથી. આપણે અને અપણા જેવા ઘણા લોકો દરરોજ સવારે 20 મિનિટ સુધી સતત ચાલી પણ નથી શકતા. જ્યારે મેરેથોનની તો વાત જ અલગ છે. જો અમે તમને કહીએ કે 60 વર્ષની ઉંમરે એક મહિલા સાડી પહેરીને મેરેથોનમાં દોડી હતી અને તે જીતી પણ ગઈ હતી? આ વાત છે 2014 ની. મહારાષ્ટ્રમાં […]

Continue Reading

મેં ગાંધીજીને શા માટે માર્યા – નાથુરામ ગોડસે

૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના દીવસે નાથુરામ ગોડસે એ મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી હતી પરંતુ નાથુરામ ગોડસે હત્યા સ્થળ પરથી ભાગ્યો નહીં પરંતુ આત્મસમર્પણ કરી દીધું. નાથુરામ ગોડસે સહિત ૧૭ દેશભક્તો સામે કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો. આ મુકદમાની સુનવણી વખતે નાથુરામ ગોડસેએ સ્વયં વાંચીને જનતાને સંભળાવવાની અનુમતિ માંગી હતી. જેનો ન્યાયમૂર્તિ એ સ્વીકાર કર્યો હતો. […]

Continue Reading