3 દિવસ પછી લોન્ચ થઈ રહી છે, માત્ર ₹4 લાખ કિંમતની ઇલેક્ટ્રિક કાર, 2000 રૂપિયામાં……

જો તમે પણ સસ્તી ઈલેક્ટ્રિક કારની રાહ જોઈ રહ્યા છો, તો તમારું સપનું ટૂંક સમયમાં પૂરું થવા જઈ રહ્યું છે. ભારતમાં સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર લોન્ચ થવાની છે. મુંબઈની ઈલેક્ટ્રિક વાહન ઉત્પાદક પીએમવી ઈલેક્ટ્રિક ભારતમાં તેની પ્રથમ ઈલેક્ટ્રિક કાર લાવવાની છે. કંપની 16 નવેમ્બરે EaS-E નામની માઇક્રો ઇલેક્ટ્રિક કાર રજૂ કરશે. કંપનીએ સત્તાવાર રીતે આ […]

Continue Reading

વર્ટિકલ ફાર્મિંગથી 1 એકરમાં 100 એકર જેટલી કમાણી, આ રીતે જમીન વગર કરી શકસો તગડી કમાણી

આજકાલ દરેક લોકોને પોતાના બોસ બનવાની ખૂબ જ ઈચ્છા હોય છે, એટલે કે નોકરીની જગ્યાએ બિઝનેસ કરવા માગે છે. તેમાં પણ હવે તો ભણેલાગણેલા વ્યક્તિઓમાં ખેતી, પશુપાલન, મોતીની ખેતી, મત્સ્ય પાલન જેવા જુદા જુદા વ્યવસાય દ્વારા કમાણી કરવાનો એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. કંઈક હટકે કરીને તમે ખૂબ જ મોટી કમાણી કરી શકો […]

Continue Reading

પહેલી વાર Ola નો આવડો મોટો ધમાકો, લાવે છે સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર જાણો તેના ફીચર્સ અને કિંમત

દેશમાં ઈલેક્ટ્રિક સ્કૂટર્સનું માર્કેટ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે અને ઓલા ઈલેક્ટ્રિક પણ તે જ ગતિએ તે માર્કેટમાં પોતાની પકડ મજબૂત કરી રહી છે. કંપનીએ તાજેતરમાં તેનું સ્કૂટર Ola S1 લોન્ચ કર્યું હતું જે કંપનીના પ્રીમિયમ સ્કૂટર OLA S1 Proનું નાનું વર્ઝન હતું. હવે દિવાળીના અવસર પર ઓલા વધુ એક મોટો ધમાકો કરવા જઈ […]

Continue Reading

ઈલેક્ટીક સ્કુટી, સાઈકલ, મોટરકાર પછી હવે દુનિયાને મળ્યું પહેલું ઈલેક્ટીક હવાઈ જહાજ Alice

ઈલેક્ટીક કાર, બાઈક, સાઈકલ, ઓટોરિક્ષા, કાર અને બસ વિશે તમે સાંભળ્યું હશે. આમાંથી કોઈ પણ વાહનની સવારીનો આનંદ તમે કદાચ માણ્યો પણ હશે. હવે દુનિયાને મળ્યું છે પહેલું ઓલ ઈલેક્ટીક હવાઈ જહાજ (All Electric Airplane). આ હવાઈ જહાજનું નામ છે એલિસ અને આ હવાઈ જહાજે થોડા દિવસો પહેલા વોશિંગ્ટન, અમેરિકામાં (Washington, USA) સફળ ઉડાન ભરી […]

Continue Reading

5 થી 6 લાખની આ ગાડી આપે છે 35 km ની માઈલેજ, જુઓ કઈ-કઈ ગાડી લિસ્ટમાં છે તે…

દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી લોકો પરેશાન છે. જો તમે CNG કારમાં શિફ્ટ કરવાનું વિચારી રહ્યા છો તો જાણી લો કે CNG કાર પેટ્રોલ અને ડીઝલ કાર કરતાં વધુ માઇલેજ આપે છે અને CNGની કિંમતો પણ પેટ્રોલ અને ડીઝલ કરતાં ઓછી છે. તો ચાલો અમે તમને દેશની ટોપ 5 CNG કાર વિશે જણાવીએ, જે […]

Continue Reading

હવે ડોલ બનશે વોશિંગ મશીન! સહેલું થયું કપડાં ધોવાનું, હવે નહિ મારવા પડે કપડાને ધોકા

દરેક ઘરમાં કપડાં ધોવા માટે વોશિંગ મશીનની જરૂર હોય છે. કારણ કે કપડાંને થોડી જ ક્ષણોમાં ચમકદાર બનાવવા માટે વોશિંગ મશીન શ્રેષ્ઠ વિકલ્પ છે. પરંતુ જેઓ એકલા રહે છે તેઓ મોંઘા વોશિંગ મશીન પરવડી શકતા નથી. એટલા માટે તેઓ મશીનને બદલે હાથથી કપડાં ધોવે છે. ત્યારે આવા લોકો માટે માર્કેટમાં એક શાનદાર પ્રોડક્ટ આવી છે. […]

Continue Reading

તમારા ઘર કે ઓફિસમાં લગાવો આવા સોલાર AC, બિલની ચિંતા કર્યા વગર ખાઓ ઠંડી હવા

ઉનાળામાં લોકો ગરમીથી એટલો પરેશાન થાય છે કે આખરે તેઓ ઘરમાં એસી કે કુલર લગાવી દે છે. વીજળીના ઊંચા બિલ અને ઊંચા ખર્ચને કારણે ઘણા લોકો એસી ખરીદતા નથી. જે લોકોના ઘરમાં એસી નહોતું તેમના ઘરમાં સામાન્ય રીતે 1500-2000નું બિલ આવતું હતું. પરંતુ AC લગાવ્યા બાદ તેનું બિલ 3000-5000 ની વચ્ચે આવી શકે છે. જોકે, […]

Continue Reading

તમે જે હોટેલમાં રોકાણા છો ત્યાં છુપાવેલો કેમેરો તો નથી ને? જાણો છુપાવેલ કેમેરો કેવી રીતે શોધવો તે…

તમે આર્મી અથવા ચોરની થીમ પર બનેલી ફિલ્મો તો જોયી હશે. જેમાં લોકો સ્પાઈ કેમેરાનો ઉપયોગ કરી ખુફિયા જાણકારી મેળવતા હોય છે. સ્ટિંગ ઓપરેશનનો પર્દાફાશ કરવા પોલીસ વિભાગને ઘણીવાર આવા ગેજેટ્સ ઉપયોગી થતા હોય છે. પરંતુ જો આ જ સ્પાઈ કેમેરાને કોઈ ગેરકાયદેસર પ્રવૃતિ માટે ઉપયોગમાં લેવાય તો તેના ભયાનક પરિણામ આવી શકે છે. આવો […]

Continue Reading

આ નાના સોલાર જનરેટરની મદદથી આખા ઘર ને મળશે વીજળી, ચાર્જ થશે સૂર્યપ્રકાશથી, જાણો તેની વિશેષતાઓ

ઉનાળાની ઋતુમાં પાવર કપાઈ જવાની સમસ્યા ખૂબ જ વધી જાય છે, જેના કારણે ઘરના નાના ઈલેક્ટ્રીક ઉપકરણોને ચલાવવામાં મુશ્કેલી થઈ જાય છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો તેમના ઘરે ઇન્વર્ટર લગાવે છે, જેથી પાવર કટ દરમિયાન વીજળીનો પુરવઠો ચાલુ રાખી શકાય. આવી સ્થિતિમાં, જો તમે પણ વીજળીની સપ્લાય ચાલુ રાખવા માટે ઇન્વર્ટર અથવા જનરેટર ખરીદવાનું વિચારી […]

Continue Reading

ટાટા મોટર્સ લોન્ચ કરવા જઈ રહી છે આ ઇલેક્ટ્રિક કાર, 400 KMથી વધુની રેન્જ, જાણો કિંમત અને ક્યારે કરશે લોન્ચ….

ટાટા મોટર્સ લાંબા અંતરની Nexon EV લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ત્યારે નવી કારમાં 40 kWh બેટરી પેક મળવાની આશા છે. અને આ સિવાય નવી ઇલેક્ટ્રિક કાર પ્રીમિયમ હેચબેક Altrozનું ઇલેક્ટ્રિક વેરિઅન્ટ પણ હોઈ શકે છે. ત્યારે ટાટા મોટર્સે હાલમાં Nexon EV નું ડાર્ક એડિશન લોન્ચ કર્યું છે, જેને Nexon Dark કહેવામાં આવે છે. […]

Continue Reading