1963 ના વર્ષનું પેટ્રોલનું બિલ થયું વાયરલ, ફક્ત આટલા રૂપિયામાં આવી જતું પેટ્રોલ આજે એટલા રૂપિયામાં પાણી ની બોટલ પણ નથી મળતી…જાણો કિંમત
હાલમાં બહુ જ જૂના જમાના ના બિલો વાઇરલ થઈ રહ્યા છે જેમાં લોકો તે સમય ના ભાવ અને તેનો જથ્થો જોઈને હોશ ખોઈ રહ્યા છે અને આજના સમય ની સાથે સાથે તે સમય ની વસ્તુની સરખામણી કરતાં જોવા મળે છે. આમ જોઈએ તો તે સમય અને આજના સમય માં બહુ જ તફાવત જોવા મલે છે […]
Continue Reading