ચટપટી અને ઝટપટ “ચણા મસાલા ચાટ” હેલ્દી અને પ્રોટિનથી ભરપૂર…

Recipe

બનાવવા માટેની સામગ્રી:-

1 કપ ફોલેલા કાબુલી ચણા મીઠા વાળા, બારીક કાપેલા કાકડી, ટોમેટો, કાંદા, કેપ્સીકમ, લીલું મરચું, કોથમીર, લીંબુ અને દાડમના દાણા

મસાલા- મીઠું, મરચું, જીરું, મરી પાવડર, ચાટ મસાલો.

બનાવાની રીત:-

એક બાઉલ મા ચણા મા બધાં કટ વેજ એડ કરીને તેમાં મીઠું મરચું, ચાટ મસાલો, મરી પાવડર અને કોથમીર ભભરાવી લીંબુનો રસ ભેળવી બરાબર મિક્સ કરી દાડમ ના દાણા નાખીને એન્જોય કરો.

રેસિપી અને ફોટો સૌજન્ય:- પારૂલ પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *