આવો બાઈક સ્ટંટ કોણ કરે ભાઈ! સ્ટંટ કરવો એટલો ભારે પડ્યો કે…જુઓ જોરદાર વિડિયો

ajab gajab

કયો વીડિયો ક્યારે ઈન્ટરનેટ પર વાઈરલ થઈ જાય તે અનુમાન લગાવી શકાતું નથી. સોશિયલ મીડિયા પર યુઝર્સ પણ વધુ ને વધુ મનોરંજક અને રોમાંચક વિડીયો શોધી રહ્યા છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર જોવા મળતા ફની વીડિયો ઝડપથી વાયરલ થતા જોવા મળી રહ્યા છે, જેને જોઈને તમે તમારું હાસ્ય રોકી શકશો નહીં.

તમે ઘણીવાર સોશિયલ મીડિયા પર બાઇક ઉડતા રાઇડર્સને જોયા હશે, જેમાંથી કેટલાક ખૂબ જ રોમાંચક હોય છે, તો કેટલાકના વિડિઓ જોઈ ને પગ નીચેથી જમીન સરકી જાય છે, પરંતુ કેટલાક એવા વીડિયો છે જે ઉતાવળમાં વાયરલ થઈ જાય છે, જેને જોઈને તમે પણ દંગ રહી જશો. આજે અમે તમને એવો જ એક વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ, જેને જોઈને તમે હસી હસી ને લોત પોટ થઇ જશો.

સામાન્ય રીતે છોકરીઓ સ્કૂટી ચલાવતી જોવા મળે છે, આ સ્કૂટર ઇલેક્ટ્રિક સ્ટાર્ટ થવાને કારણે સરળતાથી સ્ટાર્ટ થઈ જાય છે. પણ આ વીડિયોમાં એક યુવતી બાઇક પર બેસીને તેને સ્ટાર્ટ કરતી જોવા મળી રહી છે, બાઈક સ્ટાર્ટ કરવા માટે વારં વાર કિક માર્યા પછી થયું એવું કે વિચાર્યું જ ના હોઈ. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતા જ યુઝર્સ તેના પર પોતાની વિચિત્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં એક યુવતી બાઇક ચલાવતી જોવા મળી રહી છે અને તેને સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કરી રહી છે. બાઇક શરૂ કરવા માટે, છોકરી ઝડપથી લાત મારે છે. એક પછી એક અનેક વાર કિક માર્યા પછી પણ બાઇક ચાલુ થવાનું નામ નથી લઈ રહ્યું. આ દરમિયાન, છોકરી ફરી એકવાર ઝડપથી લાત મારે છે, જેના પછી કિક તૂટીને નીચે પડી જાય છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયો જોઈને યૂઝર્સ હસતા હસતા વિચિત્ર રિએક્શન આપી રહ્યા છે. આ વીડિયો પર અત્યાર સુધીમાં ઘણા વ્યૂ અને લાઈક્સ આવી ચૂક્યા છે. આ ચક્ર અત્યારે પણ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *